જુલાઇ ૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: ur:6 جولائی
નાનું રોબોટ ઉમેરણ: qu:6 ñiqin anta situwa killapi; cosmetic changes
લીટી ૧:
'''૬ જુલાઇ'''નો દિવસ [[ગ્રેગોરીયન પંચાંગ]] મુજબ વર્ષનો ૧૮૭મો ([[લિપ વર્ષ]] દરમ્યાન ૧૮૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૮ દિવસ બાકી રહે છે.
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૮૯૨ – [[દાદાભાઇ નવરોજી]], બ્રિટનની સંસદમાં ચુંટાયેલા પ્રથમ ભારતીય સભ્ય બન્યા.
* ૧૯૪૭ – [[સોવિયેત યુનિયન]]માં [[એ.કે.-૪૭]] રાઇફલનું ઉત્પાદન શરૂ કરાયું.
* ૨૦૦૬ – [[ભારત]] અને [[ચીન]] વચ્ચેનો [[નાથુલા ઘાટ]], જે [[ભારત-ચીન યુદ્ધ]] સમયથી બંધ કારાયો હતો તે ૪૪ વર્ષ બાદ,વ્યાપાર માટે ફરી ખુલ્લો કરાયો.
*
== જન્મ ==
*
*
== અવસાન ==
* ૧૯૮૬ – [[જગજીવનરામ]], ભારતીય રાજકારણી (જ. ૧૯૦૮), તેમનાં પુત્રી [[મીરાં કુમાર]] હાલમાં [[લોક સભા]]નાં પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા.
* ૨૦૦૨ – [[ધીરુભાઇ અંબાણી]], ભારતીય ઉદ્યોગપતિ (જન્મ ૧૯૩૨)
*
 
== તહેવારો અને ઉજવણીઓ ==
*
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/july/6 બી.બી.સી.(BBC): આજનો દિવસ]
{{commons|July 6}}
લીટી ૧૧૪:
[[pl:6 lipca]]
[[pt:6 de julho]]
[[qu:6 ñiqin anta situwa killapi]]
[[ro:6 iulie]]
[[ru:6 июля]]