દેશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું removing old-formated (incorrect) interwiki
નાનું નકશો. ફકરાઓ.
લીટી ૧:
[[File:CIA WorldFactBook-Political world.pdf|thumb|upright=2|૨૦૧૯ પ્રમાણે યુનાઇટેડ નેશન્શની માન્યતા પામેલા દેશો દર્શાવતો નકશો. કેટલાક વિવાદિત ક્ષેત્રો દર્શાવેલ નથી.]]
'''દેશ''' (અંગ્રેજી: Country) એ [[ભૂગોળ]] વિષયનો શબ્દ છે. દુનિયામાં ઘણા દેશો આવેલા છે. આ દેશો અલગ અલગ સંસ્કૃતિ, ભૌગોલિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિના આધારે પોતાનો ચોક્કસ વિસ્તાર ધરાવે છે. [[અંગ્રેજી]] ભાષામાં દેશને કન્ટ્રી (country) કહેવાય છે.
વહિવટી સરળતા માટે દેશના દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહને [[તાલુકો|તાલુકા]] તરીકે ઓળખવામાં આવે છે. આવા તાલુકાના સમૂહને [[જિલ્લો|જિલ્લા]] તરીકે ઓળખવામાં આવે છે. આવા જિલ્લાઓના સમૂહને [[રાજ્ય]] તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યોના સમૂહને [[દેશ]] તરીકે ઓળખવામાં આવે છે.
 
આમ દરેક દેશ પોતાના ક્ષેત્રમાં આવતા નાનામાં નાના વિસ્તારનું સંચાલન વ્યવસ્થિત રીતે કરે છે.
વહિવટી સરળતા માટે દેશના દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહને [[તાલુકો|તાલુકા]] તરીકે ઓળખવામાં આવે છે. આવા તાલુકાના સમૂહને [[જિલ્લો|જિલ્લા]] તરીકે ઓળખવામાં આવે છે. આવા જિલ્લાઓના સમૂહને [[રાજ્ય]] તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યોના સમૂહને [[દેશ]] તરીકે ઓળખવામાં આવે છે. આમ દરેક દેશ પોતાના ક્ષેત્રમાં આવતા નાનામાં નાના વિસ્તારનું સંચાલન રીતે કરે છે.
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:ભૂગોળ]]
"https://gu.wikipedia.org/wiki/દેશ" થી મેળવેલ