Content deleted Content added
No edit summary
લીટી ૧૩:
મારું નામ સ્પંદન છે.
 
હું સંયુક્ત રાજ્ય અમેરીકા ના કૅલીફોર્નીયા રાજ્ય માં [[આવેલ]] લૉસ ઍન્જેલેસ વિસ્તાર માં કામ કરું છું.
 
એક સમયે મારી ગુજરાતી ભાષા ખૂબ સારી કેળવાયેલી હતી. પણ મહાવરા ના અભાવે આજકાલ (એટલેકે છેલ્લા કેટલાક વર્ષ થી :) ) અંગ્રેજી વાપર્યા વીના વાત કરવાનું ઘણું અઘરું પડે છે. પણ આને માટે મને (મારે) અમેરીકાને દોષ દેવું બરાબર નથી લાગતું. મને બરાબર યાદ છે કે મારો ભાષા સાથેનો સાથ મારાં અમદાવાદ ના ઍન્જીનીયરીંગ ના વર્ષો દરમ્યાનજ છૂટો પડવા માંડ્યો હતો. કારણ ગમે તે હોય, પણ મને એવી આશા છે કે વિકિપીડિયા પર નિયમીત રીતે થોડું ઘણું પ્રદાન કરવાથી પરિસ્થિતિમાં સુધારો થશે.
 
કોઈ પણ વિકિપીડિયા વાચકને કયાંક પણ ભાષામાં ભૂલ દેખાય (ખાસ કરીને જોડણી ની, લખવા ના આળસ ને કારણે મારી જોડણી પહેલેથી કાચી છે.) તો તે તરફ મારું ધ્યાન દોરવા, કે જાતે જઇને ભૂલ સુધારવા ખુલ્લું આમંત્રણ છે. જો આ પત્ર (મારું User Page) માં કોઈ ભૂલ દેખાય તો તમે ડીસ્કશન પેજ (discussion page- આ પેજ ના મથાળે લિંક જુઓ) પર જઈ મારા માટે નોંધ મૂકી શકો છો.