આશ્રમશાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ ૧ થી ૭ સુધીનું શિક્ષણ. આ પ્રાથમિક શ...
 
No edit summary
લીટી ૧:
પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ ૧ થી ૭ સુધીનું શિક્ષણ. આ પ્રાથમિક શિક્ષણ જ્યાં આપવામાં આવતું હોય, તે શાળાને [[પ્રાથમિક શાળા]] કહેવાય છે. આ જ રીતે [[માધ્યમિક શાળા]] ધોરણ ૮ થી ધોરણ ૧૦ સુધીનું શિક્ષણ અને ઊચ્ચતર માધ્યમિક શાળા ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ આપે છે. આ ધોરણ ૧ થી ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ આપતી જે શાળામાં વિદ્યાર્થીને રહેવા તેમ જ જમવાની સગવડ પણ હોય તેવી શાળાને '''આશ્રમશાળા''' કહેવામાં આવે છે, જે ખાસ કરીને અંતરીયાળ ગામોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલી હોય છે. [[ગુજરાત]] રાજ્યના ઘણાં ગામોમાં આશ્રમશાળાઓ આવેલી છે. આ આશ્રમશાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સમુહજીવનના અભ્યાસના હેતુ માટે રસોઇકાર્યમાં મદદ, સફાઇ તેમ જ સુશોભન કાર્ય, પાણી ભરવુંભરવાનું કાર્ય, ગૌશાળાકાર્ય, બાગકામ, ખેતીકામ, કાંતણકામ જેવાં શ્રમકાર્યો પણ કરવામાં આવે છે.
 
[[Category:સમાજવિદ્યા]] [[Category:શિક્ષણ]]