"એકલવ્ય" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
'''એકલવ્ય''' ([[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]]:एकलव्य) એ [[મહાભારત]]નું એક પાત્ર છે. તે હિરણ્ય ધનુ નામનાં શિકારી (નિષાદ)નો કા પુત્ર હતો. એકલવ્ય ની ગુરુભક્તિ મહાન હતી. તેનાં ગુરુએ માંગણી કરતાં ગુરુદક્ષિણા રૂપે પોતાના જમણા હાથનો અંગૂઠો તેણે ગુરુને સમર્પિત કરી દીધો હતો.
 
== ગુરુ ==
એકલવ્ય ધનુર્વિદ્યા શીખવાના ઉદ્દેશ્યથી [[દ્રોણ|દ્રોણાચાર્ય]]નાં આશ્રમમાં આવ્યો, પરંતુ નિમ્ન વર્ણનો હોવાથીહોવાને કારણે ગુરુ દ્રોણાચાર્યએ તેને પોતાનો શિષ્ય બનાવવાનો ઇનકાર કર્યો. આથી નિરાશ થઈ એકલવ્ય વનમાં ચાલ્યો ગયો. વનમાં તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી અને તે મૂર્તિને ગુરુ માની ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યો. એકાગ્ર ચિત્તથી સાધના કરતાકરતાં અલ્પકાળમાં જ તે ધનુર્વિદ્યામાં અત્યંત નિપુણ થઈ ગયો.
 
==કૌશલ્ય==
૫૭,૦૨૬

edits