સયાજી બાગ (કમાટી બાગ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : સયાજી બાગ અથવા કમાટી બાગ નામે જાણીતો આ બાગ કાલાઘોડા સર્કલ પ...
 
No edit summary
લીટી ૧:
[[સયાજી બાગ]] અથવા [[કમાટી બાગ]] નામે જાણીતો આ બાગ [[કાલાઘોડા]] સર્કલ પાસે આવેલ એક ખૂબજ મોટો તેમજ જુના મા જુનો બગીચો છે. તે [[વિશ્વામીત્રી]] નદી ને કિનારે આશરે ૧૧૩ એકર જમીન મા ફેલાયેલ છે. આ બાગ મહારાજા સયાજીરાવે ૧૮૭૯ ની સાલ મા બનાવ્યો હતો જેમાં ફક્ત એક બાગ સિવાય બીજા પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ, સ્વાસ્થ્ય મ્યુઝિયમ, ફ્લોરલ ક્લોક (જમીન પર બનેલ આશરે ૧૨ ફુટ મોટી અને હજી કાર્યરત), ટોય ટ્રેન (ફક્ત ૨ ફુટ ઉંચાઇ ધરાવતી, ૧૦ ઈંચ પહોળા ટ્રેક પર ચાલતી ખાસ બાળકોની ટ્રેન)આકર્ષણ છે. [[સયાજીબાગ]] ઘણાં દુર્લભ એવા ફુલ છોડ ને ઝાડ છે(જેમકે રાવણ તાડ કે દશમાથાળો તાડ) જે જવલ્લે બીજે જોવા મળે.