છબીલદાસ મહેતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ તારીખ ક્ષતિ સુધારી.
No edit summary
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૮:
તેઓ મહુવા નગરપંચાયતના પ્રમુખ બનેલા. પછીથી તેઓ ત્યારની મુંબઈ ધારાસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા. તેઓએ મુંબઈ રાજ્યથી અલગતા માટેની [[મહાગુજરાત આંદોલન|મહાગુજરાત ચળવળમાં]] પણ ભાગ લીધેલો. ૧૯૬૨માં તેઓ મહુવા મતક્ષેત્રમાંથી [[ગુજરાત વિધાનસભા]]ના સભ્ય તરીકે ચૂંટાયા જે બેઠક તેમણે ૧૯૮૦ સુધી જાળવી રાખેલી.<ref name=am/>
 
તેઓ પ્રજા સમાજવાદી પક્ષમાં જોડાઈ અને રાજકારણમાં દાખલ થયેલા. પછીથી તેઓ [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]માં જોડાયા. તેઓ [[ચીમનભાઈ પટેલ]]નાં મંત્રીમંડળમાં નાણામંત્રીના પદ પર રહ્યા અને ૧૯૯૪માં ચીમનભાઈના અચાનક અવસાન પછી તેઓને મુખ્યમંત્રી તરીકેનો પદભાર સોંપાયેલો. તેઓ [[જનતા દળ]]માં થઈ [[જનતા પાર્ટી]]માં જોડાયા. પછીથી તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા. મે, ૨૦૦૧માં તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને ચૂંટણી લડ્યા પણ હાર્યા. તેમનું [[અમદાવાદ]] ખાતે ૨૯ નવેમ્બર, ૨૦૦૮ના રોજ અવસાન થયું.<ref name=am/><ref>{{cite news|url=http://deshgujarat.com/2008/11/29/former-gujarat-chief-minister-chhabildas-mehta-dead/|title=Former Gujarat Chief Minister Chhabildas Mehta dead|last=|first=|date=૨૯ નવેમ્બર ૨૦૦૮|work=deshgujarat.com|accessdate=૫ જાન્યુઆરી ૨૦૧૪|via=}}</ref> તેેેમનેે ગ્રામપંચાયત ને મફત પાણી ની સગવડ આપી હતી.
 
==સંદર્ભો==