છબીલદાસ મહેતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2409:4041:2CC3:A822:8DB8:DB45:93A3:1F28 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું સાફ-સફાઇ.
લીટી ૮:
| death_place = અમદાવાદ
| constituency = [[મહુવા]], [[ભાવનગર]]
| term_start = ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪
| term_end= ૧૪ માર્ચ, ૧૯૯૫
| order = [[ગુજરાતના મુખ્યમંત્રી|ગુજરાતના નવમા મુખ્યમંત્રી]]
| predecessor = [[ચીમનભાઈ પટેલ]]
| successor = [[કેશુભાઈ પટેલ]]
| party = [[પ્રજા સમાજવાદી પાર્ટી]]<br> [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]<br> [[જનતા પાર્ટી]]<br> [[જનતા દળ]]<br> [[રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી]]
| spouse = ક્રિષ્નાબેન છબીલદાસ મહેતા
| children = ૫
| religion = [[હિન્દુ]]
| footnotes =
| source =
Line ૨૮ ⟶ ૨૭:
તેઓ મહુવા નગરપંચાયતના પ્રમુખ બનેલા. પછીથી તેઓ ત્યારની મુંબઈ ધારાસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા. તેઓએ મુંબઈ રાજ્યથી અલગતા માટેની [[મહાગુજરાત આંદોલન|મહાગુજરાત ચળવળમાં]] પણ ભાગ લીધેલો. ૧૯૬૨માં તેઓ મહુવા મતક્ષેત્રમાંથી [[ગુજરાત વિધાનસભા]]ના સભ્ય તરીકે ચૂંટાયા જે બેઠક તેમણે ૧૯૮૦ સુધી જાળવી રાખેલી.<ref name=am/>
 
તેઓ પ્રજા સમાજવાદી પક્ષમાં જોડાઈ અને રાજકારણમાં દાખલ થયેલા. પછીથી તેઓ [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]માં જોડાયા. તેઓ [[ચીમનભાઈ પટેલ]]નાં મંત્રીમંડળમાં નાણામંત્રીના પદ પર રહ્યા અને ૧૯૯૪માં ચીમનભાઈના અચાનક અવસાન પછી તેઓને મુખ્યમંત્રી તરીકેનો પદભાર સોંપાયેલો. તેઓ [[જનતા દળ]]માંદળમાં થઈ [[જનતા પાર્ટી]]માંપાર્ટીમાં જોડાયા. પછીથી તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા. મે, ૨૦૦૧માં તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને ચૂંટણી લડ્યા પણ હાર્યા. તેમનું [[અમદાવાદ]] ખાતે ૨૯ નવેમ્બર, ૨૦૦૮ના રોજ અવસાન થયું.<ref name=am/><ref>{{cite news|url=http://deshgujarat.com/2008/11/29/former-gujarat-chief-minister-chhabildas-mehta-dead/|title=Former Gujarat Chief Minister Chhabildas Mehta dead|last=|first=|date=૨૯ નવેમ્બર ૨૦૦૮|work=deshgujarat.com|accessdate=૫ જાન્યુઆરી ૨૦૧૪|via=}}</ref>
 
==સંદર્ભો==
Line ૩૪ ⟶ ૩૩:
 
==બાહ્ય કડીઓ==
* https://web.archive.org/web/20090625093249/http://www.mapsofindia.com/gujarat/government-and-politics/
*http://www.aol.in/news/story/2007122307399012000013/
 
*http://www.mapsofindia.com/gujarat/government-and-politics/
{{ગુજરાતના મુખ્યમંત્રીઓ}}
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ગુજરાતના મુખ્યમંત્રી]]
[[શ્રેણી:રાજનેતારાજકારણી]]
[[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]]