સયાજી બાગ (કમાટી બાગ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[['''સયાજી બાગ''' અથવા '''કમાટી બાગ''' નામે જાણીતો આ બાગ [[ભારત]] અથવાદેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[કમાટીગુજરાત]] બાગરાજ્યના મધ્ય ભાગમાં આવેલા [[વડોદરા જિલ્લો| વડોદરા જિલ્લા]] નામેતેમ જાણીતોજ [[વડોદરા| વડોદરા તાલુકા]]ના મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય મથક એવા [[વડોદરા]] શહેરમાં આવેલો છે. આ બાગ વડોદરા શહેરમાં રેલ્વે મથકથી પૂર્વ દિશામાં જતાં [[કાલાઘોડા]] સર્કલ પાસે આવેલ એક ખૂબજખૂબ જ મોટો તેમજતેમ જુના માજુનામાં જુનો બગીચો છે. તેઆ બાગ [[વિશ્વામીત્રી]] નદી નેનદીને કિનારે આશરે ૧૧૩ એકર જમીન માજમીનમાં ફેલાયેલ છે. આ બાગ મહારાજા સયાજીરાવે ૧૮૭૯ ની સાલ૧૮૭૯ની માસાલમાં બનાવ્યો હતો, જેમાં ફક્ત એક બાગ સિવાય બીજા પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ, સ્વાસ્થ્ય મ્યુઝિયમ, ફ્લોરલ ક્લોક (જમીન પર બનેલ આશરે ૧૨ ફુટ મોટી અને હજી કાર્યરત એવી ઘડિયાળ), ટોય ટ્રેન (ફક્ત ૨ ફુટ ઉંચાઇ ધરાવતી, ૧૦ ઈંચ પહોળા ટ્રેક પર ચાલતી ખાસ બાળકોની ટ્રેન)આકર્ષણ છે. [[સયાજીબાગ]]મા ઘણાં દુર્લભ એવા ફુલ છોડ અને ઝાડ છે જે જવલ્લે બીજે જોવા મળે (જેમકે રાવણ તાડ કે દશમાથાળો તાડ).
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:વડોદરા શહેર]]
[[શ્રેણી:જોવાલાયક સ્થળો]]