સયાજી બાગ (કમાટી બાગ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સયાજી બાગ(કમાટી બાગ) નું નામ બદલી ને સયાજી બાગ (કમાટી બાગ) કરવામાં આવ્યું છે.: as per wiki format
No edit summary
લીટી ૧:
'''સયાજી બાગ''' અથવા '''કમાટી બાગ''' નામે જાણીતો આ બાગ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના મધ્ય ભાગમાં આવેલા [[વડોદરા જિલ્લો| વડોદરા જિલ્લા]] તેમ જ [[વડોદરા| વડોદરા તાલુકા]]ના મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય મથક એવા [[વડોદરા]] શહેરમાં આવેલો છે. આ બાગ વડોદરા શહેરમાં રેલ્વે મથકથી પૂર્વ દિશામાં જતાં [[કાલાઘોડા]] સર્કલ પાસે આવેલ એક ખૂબ જ મોટો તેમ જ જુનામાં જુનો બગીચો છે. આ બાગ [[વિશ્વામીત્રી]] નદીને કિનારે આશરે ૧૧૩ એકર જમીનમાં ફેલાયેલ છે. આ બાગ મહારાજા સયાજીરાવે ૧૮૭૯ની સાલમાં બનાવ્યો હતો, જેમાં ફક્ત એક બાગ સિવાય બીજા પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ, સ્વાસ્થ્ય મ્યુઝિયમ, ફ્લોરલ ક્લોક (જમીન પર બનેલ આશરે ૧૨ ફુટ મોટી અને હજી કાર્યરત એવી ઘડિયાળ), ટોય ટ્રેન (ફક્ત ૨ ફુટ ઉંચાઇ ધરાવતી, ૧૦ ઈંચ પહોળા ટ્રેક પર ચાલતી ખાસ બાળકોની ટ્રેન)આકર્ષણ છે. [['''સયાજીબાગ]]મા'''માં ઘણાં દુર્લભ એવા ફુલ, છોડ અને ઝાડ છે, જે જવલ્લે બીજે જોવા મળે (જેમકે રાવણ તાડ કે દશમાથાળો તાડ).
 
{{સ્ટબ}}