ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:રાજકારણ ઉમેરી using HotCat
→‎ઇતિહાસ: જોડણી ભૂલ
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૪૩:
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ઈતિહાસ બે અલગ યુગમાં વિભાજીત થાય છે :
* આઝાદી પહેલાનો યુગ, જયારે કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ ભારતમાં આઝાદીની ચળવળમાં સૌથી મોખરે તેમજ લોકોની જાગૃતિ માટેનું એક સાધન હતી ;
* આઝાદી પછીનો યુગ, જયારે કોંગ્રેસ પાર્ટી ભારતના રાજકારણમાં અગ્રણી સ્થાન ભોગવ્યુ. ૧૯૪૭ ની આઝાદી પછીના ૬૦ વર્ષમાંથી ૪૮ વર્ષ સધીસુધી અવિરત સાશનશાસન કર્યું.
 
આઝાદી પહેલાના યુગમાં, કોંગ્રેસ વૈચારિક રીતે બે ભાગમાં વહેચાયેલી હતી, નમ્ર મતવાદી અને આંદોલનકારી નમ્ર મતવાદીઓ ભણેલા ગણેલા અને કોઈ પણ પ્રકારની લડાઈ લડ્યા વગર ભારતની આઝાદી માટે દેશને દોરવા તથા લોકોનો વિશ્વાસ જીતવા માંગતા હતા; જયારે બીજી બાજુ આંદોલનકારીઓ વધુ અગ્રેસર ક્રાંતિકારી પગલા ભરવાની તરફેણમાં હતા અને INC ને પેરામીલીટરી ગ્રુપ બનાવવાની ઈચ્છા ધરાવતા હતા.{{Citation needed|date=January 2012}}