હિમેશ રેશમિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:204:858D:3D5F:0:0:581:50A4 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૨૫:
 
==સંગીત અને ફિલ્મ કારકિર્દી==
'''હિમેશ રેશમિયા''' નો જન્મ [[ભારત]]નાં [[ગુજરાત]]મહારાષ્ટ્ર રાજ્યનાંના મુંબઈ [[ભાવનગર]]માં વિપિન રેશમિયા અને મધુ રેશમિયાને ત્યાં થયો હતો. તેઓ મૂળ ભારત ના ગુજરાત રાજ્ય ના ભાવનગર જીલ્લા ના મહુવા ગામ સાથે મૂળ સંબંધ ધરાવે છે. તેઓ ભારતીય ચલચિત્ર જગતનાં જાણીતા સંગીતકાર, ગાયક અને અભિનેતા છે. સંગીત નિર્દેશક તરીકે ૨૦૦૩માં ફિલ્મ ''તેરે નામ''થી તેને પ્રથમ સફળતા મળી હતી, ત્યાર બાદ રજૂ થયેલી ''આશિક બનાયા આપને'' ફિલ્મથી તેને ગાયક તરીકે સફળતા મળી હતી. તેના ગીતો જેવાં કે ''તેરા સુરૂર'', ''ઝરા ઝૂમ ઝૂમ'' અને ''તનહાઇયાં'' ખૂબ જ લોકપ્રિય થયા છે. આ પછી તેણે અભિનયની શરૂઆત કરી અને અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ ''આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરી'' સફળ થઇ હતી. જો કે ત્યાર પછી આવેલી બે ફિલ્મોએ સારો દેખાવ કર્યો ન હતો.