જાન્યુઆરી ૧૫: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : '''૧૫ જાન્યુઆરી''' નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫મો ([[લ...
 
લીટી ૧૧:
 
== તહેવારો અને ઉજવણીઓ ==
 
*
* વાસી ઉતરાણ : [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]નાં મહત્વનાં શહેરો જેમ કે [[અમદાવાદ]], [[વડોદરા]], [[સુરત]], [[ભરુચ]], [[આણંદ]], [[નડીઆદ]], [[અંકલેશ્વર]] વગેરે સ્થળોના લોકો ઉત્તરાયણ પછી આવતા આ દિવસને પતંગ ચગાવી વાસી ઉતરાણ તરીકે મનાવે છે.
 
== બાહ્ય કડીઓ ==