આયરલેંડનું ગણતંત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: es:Irlanda
લીટી ૬૬:
આયરલેંડની મૂલત, જે પારમ્પરિક સંસ્કૃતિ છે, તે હવે ગામડા સુધી જ સીમિત રહી ગઈ છે. ગાંમોમાં વસેલ આયરિશ પોતાની સંસ્કૃતિ પ્રતિ આજે પણ તેટલા જ આસ્થાવાન છે જેટલા પહેલાં હતાં. તે તે રીતિ-રિવાજો, પરમ્પરાઓને જીવન્ત રાખેલ છે જો કોઈ પણ દેશની ઓળખ હોય છે. આયરિશ ખુલા વિચારોંના હોય છે. તે પોતાના વિચારો અને ભાવો ને પ્રદર્શિત કરવામાં જરા પણ સંકોચ નથી કરતા. આ જ ખુલાપન તમની વ્યવહારકુશલા ને વધુ સુદૃઢ઼ બનાવે છે. આયરિશ અને અંગ્રેજી અહીં ની મુખ્ય ભાષાઓ છે. આયરિશ ભાષા આ દેશની માતૃભાષા છે અને અંગ્રેજી ને સરકારી સ્તરે બીજી દૂસરી ભાષાનું સ્થાન પ્રાપ્ત છે. બોલ-ચાલમાં આયરિશ અને અંગ્રેજી બન્ને ભાષાઓનો પ્રયોગ થાય છે પરન્તુ અંગ્રેજી ભાષા મુખ્ય રૂપે વધુ પ્રયોગ કરાય છે. સમય ની સાથે અહીં ની જીવન-શૈલીમાં પણ મોટા પરિવર્તન આવ્યાં. મોટા ઘરોનું સ્થાન નાના અપાર્ટમેંટ્સ એ લીધું, ફાયરપેલેસ નું સ્થાન સેંટ્રલ હીટિગ સિસ્ટમ એ લીધું અને પારમ્પરિક આયરિશ ભોજન ની જગ્યા ફાસ્ટ ફૂડ એ લીધી. આયરિશ ભોજનમાં મુખ્ય રૂપે માઁસ અને બટેટાનો ઉપયોગ બહુતાયત માત્રા માં થાય છે. વિભિન્ન પ્રકાર ના અનાજોથી બનેલ બ્રેડ અહીં ના લોકો ના ભોજનનો આધાર છે. આયરિશ પોતાના સ્વાસ્થ્ય પ્રતિ અત્યધિક જાગરૂક છે આ માટે તેઓ તાજા શાક સાથે મધને પણ પોતાના ભોજનમાં શામિલ કરે છે. ભારતીય, ચાયનીજ, ઇટાલિયન અને મેક્સિકન ભોજન અહીં ના લોકોની પસન્દ બની રહ્યા છે પરન્તુ ફાસ્ટ ફૂડ યુવા વર્ગની મુખ્ય પસન્દ છે. આયરલેંડની પબ સંસ્કૃતિ પૂરા વિશ્વમાં પ્રસિદ્ધ છે.
 
== કૃષિ એવંઅને ઉદ્યોગ==
આયરિશ કૃષિ મુખ્યતઃ વનસ્પતિ પર આધારિત ઉદ્યોગ નાઉદ્યોગના રૂપે વિકસિત થઈ છે. ભૂમિ નાભૂમિના એક મોટા ભાગ નેભાગને પશુઓના ચારા અને ભૂસા માટે રખાય છે. સન ૧૯૯૮માં આયરલેંડની પૂરી ભૂમિભૂમિના ના ક્ષેત્રફલ નોક્ષેત્રફલનો કેવળ ૧૯.૫% ભાગ જ ખેતી અને પશુઓ નાપશુઓના ચારા માટે ઉપયોગમાં લેવાતી હતી. લગભગ ૬% ભૂમિ પર અનાજ જેવા કે ઘઉં, જવ, મકાઈ આદિ અનાજ ઉગાડાયા હતાં, ૧.૫% ભૂમિ પર લીલા પાકનું ઉત્પાદન થતું હતું અર્થાત્ ભૂમિ નો એક મોટો ભાગ પશુ-પાલનમાં ઉપયોગ થઈ રહ્યો છે. આ કારણ છે કે પશુ-પાલન અહીં ની નિકાસ-આવક કા મુખ્ય સ્રોત છે. પશુઓં કા માઁસ અને ઉનસે બનને વાલે ડેયરી ઉત્પાદન કો અહીં સે અન્ય દેશોં કો નિકાસ કિયા જાતા છે. ઉત્પાદન કીમતોં કા ૬૦% ગાય કે માઁસ, અને દુગ્ધ ઉત્પાદન સે હી પૂરા હોતા છે. આયરલેંડ વિશ્વમાં સૌથી મોટા બીફ ઉત્પાદક દેશ ના રૂપે વિકસિત થઈ રહ્યો છે. આયરલેંડમાં લગભગ ૧૩૦,૦૦૦ ખેડૂત છે. સન ૨૦૦૨ ના મઆંકડા ની અનુસાર ૧૩% ખેડૂત ૩૫ વર્ષ થી ઓછી ઉમરના છે, ૪૬% ખેડૂત ૩૫ અને ૫૫ વર્ષ બી ઉંમર ની વચ્ચે છે, ૨૧% ખેડૂત ૫૫ અને ૬૫ વર્ષ ની ઉંમર ની વચ્ચે છે અને ૨૦% ખેડૂત ૬૫ વર્ષ થી અધિક ઉંમર ના છે. એક સમય હતો જ્યારે કૃષિ ભૂમિ નો માલિક હોવું અમીર હોવાનું પ્રતીક હતું અને આવક નું મુખ્ય સ્રોત હતું. આ સર્વે થી એ અનુમાન લગાવી શકાય છે કે કૃષિ પ્રતિ યુવાઓનું આર્કષણ ઓછું થતું જાય છે. તે નૌકરી કે સ્વયં ના વ્યવસાયમાં અધિક રૂચિ લઈ રહ્યાં છે. અહીંનો મુખ્ય રૂપે ઉદ્યોગ કપડા પર છપાઈ, દવા અને માછલી-પાલન છે. આ સાથે ખાન-પાનની વસ્તુઓની પેકિંગ અને વિતરણ ઉદ્યોગ પણ છે જે માટે અહીં એક એફ.ડી.આઈ.આઈ. વ્યાપાર સંગઠન બનાવાયું છે જેનો આ ઉદ્યોગોં પર નિયન્ત્રણ રહે છે.
 
==શિક્ષા==
આયરલેંડ માં શિક્ષા પ્રાઇમરી, સેકેંડરી અને હાયર એમ ત્રણ સ્તરોં પર નિર્ધારિત કરાઈ છે. પાછલા અમુક વર્ષો માં ઉચ્ચ શિક્ષા ના ક્ષેત્રમાં ઘણાં અધિક વિકાસ થયો છે. સન ૧૯૬૦માં થયેલ આર્થિક વિકાસને કારણે શિક્ષા પ્રણાલીમાં સુધારના અનેક પરિવર્તન થયા છે. અહીં બધાં સ્તરો પર શિક્ષા નિશુલ્ક છે પરન્તુ આ સુવિધા કેવળ અમુક દેશોના વિદ્યાર્થિઓ માટે જ છે. આ સુવિધા કેવળ ઈ. યૂ. દેશોના વિદ્યાર્થિઓ માટે જ છે. પ્રારંભિક શિક્ષા બધી સ્કૂલોમાં દેવાય છે જેનો ઉદ્દેશ્ય પ્રત્યેક બાળકનું કા શારીરિક, બૌદ્ધિક અને માનસિક વિકાસ કરવો છે. આ શિક્ષા મુખ્યતઃ નેશનલ સ્કૂલ, મલ્ટીડોમિનેશનલ સ્કૂલોમાં દેવાય છે. અધિકાંશ વિદ્યાર્થીઓ સેકેંડરી સ્કૂલ સુધી ની શિક્ષા પૂરી કરે જ છે . આ શિક્ષા મુખ્યત, મલ્ટીસ્કૂલ, કમ્પ્રીહેંસિવ સ્કૂલ, વોકેશનલ કે વોલેનટરી સ્કૂલોમાં પૂરી કરી શકાય છે. અધિકાંશ વિદ્યાર્થી ૧૨-૧૩ વર્ષ ની ઉંમર માં પ્રવેશ લે છે અને ૧૭-૧૯ વર્ષ ની ઉંમરમાં તે લીવિગ સર્ટિફિકેટ પરીક્ષા દઈ સેકેંડરી શિક્ષા સમાપ્ત કરી લે છે. આયરલેંડ માં ઉચ્ચ શિક્ષા કે ક્ષેત્ર માં અનેક વિશ્વવિદ્યાલય અને સંસ્થાઓ છે જેની ગણના વિશ્વ ની સૌથી સારી સંસ્થાઓમાં થાય છે. ટૉપ યૂનિવર્સિટી.કોમ વેબસાઇટ ૨૦૦૮ ના આંકડા અનુસાર યૂનિવર્સિટી ઑફ ડબ્લિન ટ્રિનિટી કૉલેજ ને વિશ્વ ની સર્વશ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયો માં ૪૯મા સ્થાન પર, યૂનિવર્સિટી કાલેજ ડબ્લિન ને ૧૦૮મા સ્થાન પર, યૂનિવર્સિટી કાલેજ કાર્ક ને ૨૨૬ સ્થાન પર, ડબ્લિન સિટી વિશ્વવિદ્યાલય ને ૩૦૨મા સ્થાન પર અને ડબ્લિન યૂનિવર્સિટી આફ ટેક્નાલાજી ૩૨૮ સ્થાન પર પ્રદર્શિત કરાઈ છે.