વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: MassMessage delivery
લીટી ૧,૦૫૫:
 
નમસ્તે સર્વ મિત્રો, ઘણાં સમયનાં પરિશ્રમ પછી એક વિદ્વાન પોતાનાં સંગ્રહમાંની પુસ્તકનું સ્કેનિંગ કરવા દેવા માન્યા છે. સંસ્કૃતની એવી પુસ્તકો એમી પાસે છે, જે પ્રિન્ટ થતી નથી. ગુજરાત વિદ્યાપીઠ જેવા મહાગ્રન્થાલયોમાં પણ પ્રાપ્ય નથી. સંસ્કૃત વિકિપીડિયા પર લેખ લખવા માટે સંદર્ભ ગ્રન્થ તરીકે મારા માટે એ ગ્રન્થો અત્યન્ત મહત્ત્વપૂર્ણ છે. અતઃ આપસર્વે સ્કેનરનો ઉપયોગ કરવાની અનુમતિ આપશો. ગત સમયે જે સ્કેનર નો ઉપયોગ કર્યો હતો, ત્યારે મને સંદર્ભ ગ્રન્થો મળ્યા હતા, જેનાં આધારે આટલા સમય સુધી મે સં.વિકિ.માં લેખ લખ્યા છે. હવે વધુ સહાયતાની આવશ્યકતા છે. ધન્યવાદ. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]]&nbsp;[[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૦૯:૩૩, ૯ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
{{ping|NehalDaveND}}, તમે અવશ્ય સ્કેનરનો ઉપયોગ કરી શકો છો, જો કે અહિં એ સ્પષ્ટ થતું નથી કે તમે કયા સ્કેનરના ઉપયોગ માટેની વાત કરી રહ્યા છો. બે-ત્રણ વર્ષ પહેલા CIS-Wikimediaના સંયુક્ત ઉપક્રમે જે પ્રોજેક્ટ ટાઇગર હેઠળ સ્કેનર અને લેપટોપ આપવામાં આવ્યા હતા તે સ્કેનરની વાત કરતા હોવ તો તે [[સભ્ય:Gazal world]]પ્રાપ્ત થયું હતું અને સામુદાયિક વપરાશ માટે હતું, મને ખાતરી છે કે તેઓ તમને જરુર મદદરુપ થશે. મારી કોઈ પણ મદદની જરુર હોય તો નિઃસંકોચ જણાવજો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૦:૪૦, ૧૨ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
 
== Wikipedia 20th anniversary celebration edit-a-thon ==