Content deleted Content added
નાનું ભાંગફોડિયા પ્રવૃત્તિ + ૧.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું 🐈, 🌵 અને ☕
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૭:
| job title = સોફ્ટવેર એન્જિનિયર/ઋજુસરંજામ ઘડવૈયો
| short quote = [[File:Reviewer Barnstar Hires.png|50px]] [[File:Barnstar-Megaphone.png|50px]] [[File:Translation Barnstar.svg|50px]] [[File:CleanupBarnstar.PNG|50px]] [[File:OpenMoji-color 1F6B4.svg|50px]] [[File:COVID-19 barnstar.png|50px]]
| about me = ♡ 🚴♡🏃♡🚴 ♡ 🏃 ♡ 🐈 ♡ 🌵 ♡ ☕
| about my work = હું કેટલાક ફ્રી (મુક્ત) અને ઓપનસોર્સ સોફ્ટવેરમાં યોગદાન આપું છું. તેમાં મુખ્યત્વે ડેબિયન લિનક્સ છે. ભાષા, ટેકનોલોજી, મિડિયાવિકિ અને સંબંધિત એક્સટેન્સન મારા હાલના કાર્યક્ષેત્રોમાં આવે છે. તે ઉપરાંત મિડિયાવિકિ, કેડીઇ, ટક્સપેઇન્ટ વગેરેમાં ગુજરાતી ભાષાંતર તેમજ ઓપનસ્ટ્રીટમેપમાં પણ યોગદાન આપી રહ્યો છું. અહીં મારો મુખ્ય ધ્યેય ગુજરાતી વિકિપીડિયાને જીવંત રાખવાનો, ગુજરાત ‍સંબંધિત (ખાસ કરીને ભૂગોળ અને ઇતિહાસ) લેખો સુધારવાનો, નવાં સભ્યોને ખેંચી લાવવાનો અને નાની-મોટી સાફસફાઇનો (ભાંગફોડિયા, જાxખ, પ્રચાર દૂર કરવો) છે. આ ઉપરાંત [[સભ્ય:KartikBot|KartikBot]] વડે ગુજરાતી વિકિમાં કંટાળાજનક અને સમય માંગે એવા કામોને ઝડપી બનાવી રહ્યો છું.
| contact me = '''સંદેશો મૂકો''': [[સભ્યની ચર્ચા:KartikMistry|ચર્ચા પાનું]]<br /> [[:en:User:KartikMistry/PGP|'''જીપીજી કી''']]: <code lang="C">ACBE 29A7 B91A 6AE9 BBB2 5BF0 81E5 C6E1 783A A4DE</code>