"વિજ્ઞાન" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
(ISSN)
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
 
[[ચિત્ર:Bohr atom model English.pngsvg|thumb|307px|પરમાણુનું [[બૉહર મૉડેલ]], [[ભૌતિકશાસ્ત્રની સમયરેખા|વિજ્ઞાન ના ઇતિહાસ]]માં રજુ થયેલા અનેક વાદની જેમ પ્રયોગો દ્વારા પ્રથમ રજુ અને પાછળથી કઇંક અંશે ખોટું સાબિત થયું હતું.]]
'''વિજ્ઞાન''' એટલે એક એવી પદ્ધતિ કે જેમાં ભૌતિક વિશ્વ અંગે અનુભવજન્ય જ્ઞાન મેળવી, તેનું વ્યવસ્થિત વર્ગીકરણ અને પરીક્ષણ કરી, કાર્ય-કારણની સમજૂતી આપતાં સ્પષ્ટીકરણો, સિદ્ધાંતો તથા આગાહીઓ વિકસાવવાનો પ્રયત્ન થાય છે. વિજ્ઞાનમાં એકલદોકલ ઘટનાઓ કરતાં જુદી જુદી ઘટનાઓમાં દેખાતી નિયમિતતા (રેગ્યુલારિટી અથવા પેટર્ન) શોધી તેમના ખુલાસા કે સ્પષ્ટીકરણ પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવે છે.<ref name="patel">{{cite magazine|first=પટેલ|last=પ્રવીણ જ.|magazine=નવનીત સમર્પણ|editor-last=દોશી|editor-first=દીપક|date=September 2017|publisher=ભારતીય વિદ્યા ભવન|location=મુંબઈ|pages=૮૭-૮૮|title=વિજ્ઞાન|issn=2455-4162}}</ref>
 

edits