વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧,૦૫૮:
::આપને મેં What's App મેસેજમાં જણાવ્યું હતું કે આપ ઉત્તરાયણ પછી સ્કેનર લઈ જઈ શકો છો. ઉત્તરાયણ પહેલાં મારે 15 પુસ્તકો સ્કેન કરવાનાં છે. અહીં મેસેજ મૂકવાને બદલે આપે મને મેસેજ કર્યો હોત તો હું જવાબ આપત જ. આપે પહેલાં પણ સ્કેનર માંગ્યું ત્યારે તે આપ્યું જ હતું. ઉત્તરાયણ પછી સ્કેનર લઈ જશો અને કામ પૂરું થયે અમદાવાદમાં મોડર્ન ભટ્ટને પહોંચાડશો. --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૦૧:૧૭, ૧૨ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
:::ભવિષ્યમાં સ્કેનર માટેની વિનંતી [[વિકિપીડિયા:ગુજરાતી વિકિમીડિયા સ્કેનર વિનિમય નોંધપોથી]] પાનાનાં ચર્ચા પાના પર મૂકવા વિનંતી. --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૦૩:૩૨, ૧૨ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
:{{ping|Dsvyas}} ધન્યવાદ ધવલભાઈ. {{ping|Gazal world}} તમે ગઈ વખતે પણ મને આ પ્રક્રિયા કરવાનું કહ્યું હતું, એટલે મે વિચાર્યું પહેલેથી જ અહીં મુકી દઉ એટલે પ્રક્રિયા પણ થઈ જાય અને સમય તો આપણે નિર્ધારિત કર્યો હોય એજ રહેવાનો. મૌખિક ન ચાલે અને સમુદાયને જાણ હોવી જોઈએ - આ આપણી ગઈ વખતે વાત થઈ હતી. એટલે અહીં મુક્યું. માફ કરશો. <b><span style="border:1px dashed DarkOrange;padding:0.25em;margin:0.1em;text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:NehalDaveND|<font color="Red">નેહલ</font>]]&nbsp;[[User talk:NehalDaveND|<font color="DodgerBlue">દવે</font>]]</span></b> ૦૭:૨૯, ૧૫ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
 
== Wikipedia 20th anniversary celebration edit-a-thon ==