ગુજરાતી સિનેમા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 59.93.216.39 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૭૫:
 
૬૪મા અને ૬૫મા રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કારો દરમિયાન અનુક્રમે ''[[રોંગ સાઈડ રાજુ]]'' (૨૦૧૬) અને ''ઢ'' (૨૦૧૭) ચલચિત્રોને શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રોનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.<ref name="64thaward">{{cite press_release|title=64th National Film Awards|url=http://www.dff.nic.in/writereaddata/NFA64PressNote2016.pdf|format=PDF|publisher=Directorate of Film Festivals|accessdate=૭ એપ્રિલ ૨૦૧૭|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20170606051143/http://dff.nic.in/writereaddata/NFA64PressNote2016.pdf|archivedate=૬ જૂન ૨૦૧૭}}</ref><ref name="65thaward">{{cite press_release|url=https://timesofindia.indiatimes.com/entertainment/gujarati/movies/news/manish-sainis-dhh-wins-national-award-for-best-gujarati-film/articleshow/63746278.cms|title=Manish Saini’s Dhh wins National Award for Best Gujarati film|date=૧૩ એપ્રિલ ૨૦૧૮}}</ref> ''શુભ આરંભ'' (૨૦૧૬), ''[[કેરી ઑન કેસર]]'' (૨૦૧૭), ''કરસનદાસ પૅ ઍન્ડ યુઝ'' (૨૦૧૭), ''લવની ભવાઇ'' (૨૦૧૭)<ref>{{cite web|url=https://creativeyatra.com/reviews/love-ni-bhavai-speaks-language-contemporary-youth/|title=‘Love ni Bhavai’ speaks the language of the contemporary youth|date=૧૮ નવેમ્બર ૨૦૧૭}}</ref> ''ચાલ મન જીતવા જઈએ'' (૨૦૧૭) જેવાં ચલચિત્રોએ ગુજરાતી સિનેમાના પુનરુત્થાનમાં નોંધપાત્ર ફાળો આપ્યો.<ref name=":1" /><ref>{{Cite news|url=https://www.hindustantimes.com/mumbai-news/new-age-gujarati-cinema-sets-industry-on-revival-course/story-FuVgZnvAjE5Bz5cPEtmWiL.html|title=New age Gujarati cinema sets industry on revival course|last=|first=|date=૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮|work=Hindustan Times|access-date=૧૩ માર્ચ ૨૦૧૮|archive-url=|archive-date=|dead-url=|language=en}}</ref>
 
૧ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ રજૂ થયેલી ચલ જીવી લઈએ ફિલ્મએ ગુજરાતી ફિલ્મ ઇતિહાસના બધાં જ રેકોર્ડ્સ તોડી ૫૨ કરોડ જેટલો આંતરાષ્ટ્રીય વ્યવસાય કરીને "વર્લ્ડ રેકોર્ડ" પણ સર્જ્યો.
 
==વિષયો==