કેવડીયા (તા. કપડવંજ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સાફ-સફાઇ.
લીટી ૪:
| state_name = ગુજરાત
| district = ખેડા
| taluk_names = કપડવંજ
| latd = 23.021549
| longd = 73.069481
| area_total =
| altitude =
લીટી ૧૮:
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], [[દૂધની ડેરી]], [[બેન્ક ]]બેંક, [[સરકારી દવાખાનું ટૂંક સમય માં શરુ થશે ]]
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશો
| blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]], [[તમાકુ]], [[બટાટા]], [[શક્કરીયાં]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''કેવડીયા''' ભારત દેશના [[ગુજરાત]] રાજ્યના [[ખેડા જિલ્લો| ખેડા જિલ્લામાં]] પહેલાંના સમયમાં વ્યાપારીક તેમજ લશ્કરી મહત્વ ધરાવતા એવા [[કપડવંજ તાલુકો|કપડવંજ તાલુકા]] તાલુકામાંમાં આવેલું એક ગામ છે. કેવડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મકાઈ]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]], [[બટાટા]], [[શક્કરીયાં]], [[તમાકુ]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
કેવડીયા ગામમાં હવે ગટર લાઈન નાખવામાં આવી છે. ગામમાં સિમેન્ટ-કોન્ક્રીટના પાકા રસ્તા છે. આ ગામનો જૂનો રસ્તો જે [[કપડવંજ]]-[[ગાંધીનગર]] હાઇવેથી કેવડીયા ગામ સુધી આવે છે, તેને પણ પાકો કરવામાં આવ્યો છે.
લીટી ૩૩:
આ ગામના હેઠળ ૧ કિમી દૂર પાનિયા અને ૨ કિમીના અંતરે કૈલાશ કંપા ગામ આવેલા છે, જેમને કેવડીયા ગ્રામપંચાયતમાં સમાવવામાં આવેલા છે.{{સંદર્ભ}}
 
કેવડિયા ગામ માંગામમાં સરકારી દવાખાનાદવાખાનું નું બાંધકામ પૂર્ણ થાય ગયેલઆવેલું છે , પરંતુ લોકાર્પણ હજી બાકી છે .
 
==સંદર્ભો==
લીટી ૩૯:
 
{{ગુજરાત ગામ સ્ટબ}}
 
 
[[શ્રેણી:કપડવંજ તાલુકો]]