ધીરુભાઈ ઠાકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
m
લીટી ૧૩:
| notableworks = {{plainlist|
* [[મણિલાલ નભુભાઈ: જીવનરંગ]] (૧૯૫૭)
* [[ઊંચો પર્વત, ઊંડી ખીણ]] (૧૯૯૩)
}}
| signature = Dhirubhai Thaker autograph.svg
લીટી ૪૬:
‘રંગકસુંબી’ (૧૯૬૩), ‘દ્રષ્ટા અને સ્રષ્ટા’ જેવા લેખ-નિબંધસંગ્રહોમાં એમણે કૃતિ કે કર્તા વિશેનાં ચિત્રો હળવી-રસાળ શૈલીમાં ઉપસાવ્યાં છે. ‘સફર સો દિવસની’-ભા.૧-૨- (૧૯૭૭) એમના વિદેશપ્રવાસી રોચક કથા છે. ગુજરાતી અર્વાચીન સાહિત્યનો, નીરક્ષીર દ્રષ્ટિવાળો અને સરળ, મધુર, પ્રવાહી ગદ્યશૈલીમાં લખાયેલો ઇતિહાસ ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’-ભા.૧-૨ (સંવ.આ.૧૯૮૨) સૌ કોઈ સાહિત્યરસિકો માટે હાથપોથીની ગરજ સારતો નોંધપાત્ર ગ્રંથ છે. વ્યાપકપણે ઉપયોગી નીવડે તેવાં ગુજરાતીની ગદ્યપદ્ય-કૃતિઓનાં અભ્યાસપૂર્ણ આમુખ અને મર્મદ્યોતક ટિપ્પણો સાથેનાં તેમનાં સંપાદનોમાં ‘મણિલાલની વિચારધારા’ (૧૯૪૮), ‘મણિલાલના ત્રણ લેખો’ (૧૯૪૯), ''[[કાન્તા]]'' (૧૯૫૪), ''[[નૃસિંહાવતાર]]'' (૧૯૫૫), ‘ધૂમકેતુ વાર્તાસૌરભ’-ભા.૧-૨ (૧૯૫૫), ‘જયભિખ્ખુ વાર્તાસૌરભ’ (૧૯૫૫), ‘આત્મનિમજજન’ (૧૯૫૯), ‘કરુણપ્રશસ્તિ કાવ્યો’ (૧૯૭૦), ‘મ. ન. દ્રિવેદીનું આત્મવૃત્તાન્ત’ (૧૯૭૯), ‘મારી હકીકત’ (૧૯૮૩), ‘સમાલોચક : સ્વાધ્યાય અને સૂચિ’ (૧૯૮૭) વગેરે મુખ્ય છે. એ જ રીતે ‘આપણાં ખંડકાવ્યો’ (૧૯૫૮) અને ‘ચંદ્રહાસાખ્યાન’ (૧૯૬૧) એમનાં અન્યના સહયોગમાં તૈયાર થયેલાં સંપાદનો છે. ‘અભિનય નાટકો’ (૧૯૬૨) તેમ જ ‘સુદર્શન અને પ્રિયંવદા’ (૧૯૬૨) એમના સંકલનગ્રંથો છે.
 
ધીરુભાઈએ [[મણિલાલ નભુભાઈ દ્વિવેદી]]ના જીવન પર આધારિત '[[ઊંચો પર્વત ઊંડી ખીણ|ઊંચો પર્વત, ઊંડી ખીણ]]' (૧૯૯૩) નામે ચરિત્રનાટક લખ્યું છે. આ નાટકમાં લેખકે મણિલાલનાં કાવ્યો, ગઝલો વગેરેનો ઉપયોગ નાટકની જરૂરિયાત મુજબ કરેલો છે.<ref name="સવ્યસાચી સારસ્વત">{{cite book|editor1-last=પટેલ |editor1-first=ભોળાભાઈ |editor1-link=ભોળાભાઈ પટેલ |editor2-last=પારેખ |editor2-first=મધુસૂદન |editor2-link= |editor3-last=શેઠ |editor3-first=ચંદ્રકાન્ત |editor3-link=ચંદ્રકાન્ત શેઠ |editor4-last=દેસાઈ |editor4-first=કુમારપાળ |editor4-link=કુમારપાળ દેસાઈ |editor5-last=દરજી |editor5-first=પ્રવીણ |editor5-link=પ્રવીણ દરજી |title=સવ્યસાચી સારસ્વત (Life and Works of Shri Dhirubhai Thaker) |date=June 2007 |publisher=ધીરુભાઈ ઠાકર અભિવાદન સમિતિ |location=અમદાવાદ |pages=૨૩૮}}</ref><ref name="Desai2001">{{cite book|last=Desai|first=S.D.|title=More Happenings: Gujarati Theatre Today (1990 – 1999)|url=http://www.worldcat.org/oclc/53840078|date=December 2002|publisher=Gujarat Sahitya Academy|location=Gandhinagar|page=69|isbn=81-7227-113-1}}</ref>
 
અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (૧૯૫૬) : ૧૮૫૦ થી આરંભાતા ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓની અભ્યાસલક્ષી રજૂઆત કરતો ધીરુભાઈ પ્રેમશંકર ઠાકરનો ઇતિહાસગ્રંથ. આ પુસ્તકની નવમી સંવર્ધિત આવૃત્તિ (૧૯૮૧-૧૯૮૨) બે ખંડમાં પ્રકાશિત થઈ છે. પ્રથમ ખંડમાં સુધારક યુગ અને સાક્ષર યુગ (૧૮૫૦-૧૯૧૫) નો સમાવેશ કર્યો છે. બીજા ખંડમાં ગાંધી યુગ, અનુગાંધી યુગ અને આધુનિક પ્રવાહ (૧૯૧૫-૧૯૮૦) ને આવરી લીધા છે.