"જયા મહેતા" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

માહિતીચોકઠું
("Jaya Mehta" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ)
 
(માહિતીચોકઠું)
{{Infobox writer
'''જયા વલ્લભદાસ મહેતા એ [[ગુજરાત]], ભારતના''' [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] ભાષાના કવયિત્રી, વિવેચક અને અનુવાદક છે.
| name = જયા મહેતા
| image =
| caption =
| native_name =
| native_name_lang =
| pseudonym =
| birth_name =
| birth_date = {{birth date and age|1932|08|16}}
| birth_place = [[કોળીયાક (તા. ભાવનગર)]], ગુજરાત, બ્રિટીશ ભારત
| occupation = કવયિત્રી, વિવેચક અને અનુવાદક
| language = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]
| nationality =
| education = એમ.એ., પીએચ. ડી.
| alma_mater = [[એસ. એન. ડી. ટી. મહિલા વિશ્વવિદ્યાલય|એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી]], [[મુંબઈ]]
| period =
| genres =
| subjects =
| movement =
| notableworks =
| spouse =
| children =
| relatives =
| awards =
| signature =
| years_active =
| website =
| module = {{Infobox academic
| child = yes
| doctoral_advisor = [[અનસૂયા ત્રિવેદી]]
| thesis_title = Humour in Gujarati Poetry and Drama _upto 19th Century_ with special reference to Akho Premanand Shamal Dalpatram and Navalram.
| thesis_url = http://shodhganga.inflibnet.ac.in/handle/10603/193707
| thesis_year = ૧૯૭૩
}}
}}'''જયા વલ્લભદાસ મહેતા એ [[ગુજરાત]], ભારતના''' [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] ભાષાના કવયિત્રી, વિવેચક અને અનુવાદક છે.
 
== જીવન ==
જયા મહેતાનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૯૩૨ના રોજ [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લાના]], કોલિયાક[[કોળીયાક (તા. ભાવનગર)]]કોળિયાક]] ગામે લલીતાબેન અને વલ્લભદાસને ત્યાં થયો હતો. તેમણે પીટીસી સુધી અભ્યાસ કરી પ્રાથમિક શાળાનાં શિક્ષિકા તરીકે કામ કરવાનું શરૂ કર્યું. <ref name="TharuLalita1991">{{Cite book|url=https://books.google.com/books?id=OjZYf9Xf9bcC&pg=PA365|title=Women Writing in India: The twentieth century|last=Susie J. Tharu|last2=Ke Lalita|publisher=Feminist Press at CUNY|year=1991|isbn=978-1-55861-029-3|pages=365–366}}</ref> નોકરી દરમિયાન તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને ૧૯૫૪માં બી.એ. પૂર્ણ કરી અને [[એસ. એન. ડી. ટી. મહિલા વિશ્વવિદ્યાલય|એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી]], [[મુંબઈ|મુંબઇથી]] ૧૯૬૩માં એમ.એ. <ref name="Jani 2018">{{Cite news|url=https://sureshbjani.wordpress.com/2006/08/13/jaya_mehta/|title=જયા મહેતા|last=Jani|first=Suresh B.|date=2006-08-13|work=ગુજરાતી પ્રતિભા પરિચય|access-date=2018-02-26|language=gu-IN}}</ref> અને બાદમાં પી.એચ. ડી. ની પદવી મેળવી. તેઓ એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા હતા. તેઓ ''સુધા'' (સૌરાષ્ટ્ર ટ્રસ્ટના સાપ્તાહિક) અને ''વિવેચન'' (ત્રિમાસિક રૂપે ગુજરાતી વિભાગ, એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી) ના સહ સંપાદક હતા. <ref name="AGSI">{{Cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|last=Brahmabhatt|first=Prasad|publisher=Parshwa Publication|year=2010|isbn=978-93-5108-247-7|location=Ahmedabad|pages=141–142|language=gu|trans-title=History of Modern Gujarati Literature – Modern and Postmodern Era}}</ref> તેમણે ''પ્રવાસી'', [[મુંબઇ સમાચાર|''મુંબઈ સમાચાર'']] અને ''સમકાલીન દૈનિકમાં'' કટારલેખક તરીકે પણ કાર્ય કર્યું હતું.
 
== સર્જન ==
૫,૩૦૮

edits