"જયા મહેતા" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

સાફસફાઈ
(માહિતીચોકઠું)
(સાફસફાઈ)
 
== જીવન ==
જયા મહેતાનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૯૩૨ના રોજ [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લાના]], [[કોળીયાક (તા. ભાવનગર)]]કોળિયાક]] ગામે લલીતાબેન અને વલ્લભદાસને ત્યાં થયો હતો. તેમણે પીટીસી સુધી અભ્યાસ કરી પ્રાથમિક શાળાનાં શિક્ષિકા તરીકે કામ કરવાનું શરૂ કર્યું. <ref name="TharuLalita1991">{{Cite book|url=https://books.google.com/books?id=OjZYf9Xf9bcC&pg=PA365|title=Women Writing in India: The twentieth century|last=Susie J. Tharu|last2=Ke Lalita|publisher=Feminist Press at CUNY|year=1991|isbn=978-1-55861-029-3|pages=365–366}}</ref> નોકરી દરમિયાન તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને. ૧૯૫૪માં બી.એ. પૂર્ણઅને કરી અને૧૯૬૩માં [[એસ. એન. ડી. ટી. મહિલા વિશ્વવિદ્યાલય|એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી]], [[મુંબઈ|મુંબઇથી]] ૧૯૬૩માં એમ.એ.નો અભ્યાસ પૂરો કર્યો.<ref name="Janiજાની 2018૨૦૧૮">{{Cite news|url=https://sureshbjani.wordpress.com/2006/08/13/jaya_mehta/|title=જયા મહેતા|last=Janiજાની|first=Sureshસુરેશ Bબી.|date=2006-08-13|work=ગુજરાતી પ્રતિભા પરિચય|access-date=2018-02-26|language=gu-IN}}</ref> અને બાદમાં પી.એચપીએચ. ડી. ની પદવી મેળવી. તેઓ એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટીમાંવિશ્વવિદ્યાલયમાં ગુજરાતીના પ્રોફેસરપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા હતા. તેઓ ''સુધા'' (સૌરાષ્ટ્ર ટ્રસ્ટના સાપ્તાહિક) અને ''વિવેચન'' (ત્રિમાસિક રૂપે ગુજરાતી વિભાગ, એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી) ના સહ સંપાદક હતા. <ref name="AGSIઅ.ગુ.સા.ઇ">{{Cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|last=Brahmabhattબ્રહ્મભટ્ટ|first=Prasadપ્રસાદ|publisher=Parshwaપાર્શ્વ Publicationપ્રકાશન|year=2010|isbn=978-93-5108-247-7|location=Ahmedabadઅમદાવાદ|pages=141–142|language=gu|trans-title=History of Modern Gujarati Literature – Modern and Postmodern Era}}</ref> તેમણે ''પ્રવાસી'', [[મુંબઇ સમાચાર|''મુંબઈ સમાચાર'']] અને ''સમકાલીન દૈનિકમાં'' કટારલેખક તરીકે પણ કાર્ય કર્યું હતું.
 
== સર્જન ==
જયા મહેતા મુક્ત છંદમાં તર્કવાદી ([[રેશનાલિઝમ|રેશનાલિસ્ટ]]) કવિતા લખે છે. તેમની કવિતા ભાવનાત્મક દુનિયાથી સંલગ્ન થવાને બદલે તાર્કિક અને સામાજિક રીતે જાગૃત છે.<ref name="NatarajanNelson1996">{{Cite book|url=https://books.google.com/books?id=1lTnv6o-d_oC&pg=PA125|title=Handbook of Twentieth-century Literatures of India|last=Nalini Natarajan|last2=Emmanuel Sampath Nelson|publisher=Greenwood Publishing Group|year=1996|isbn=978-0-313-28778-7|page=125}}</ref> ''વેનેશિયન બ્લાઇન્ડ'' (૧૯૭૮), ''એક દિવસ'' (૧૯૮૨), ''આકાશમાં તારાઓ ચૂપ છે'' (૧૯૮૫), ''હોસ્પિટલ પોએમ્સ'' (૧૯૮૭) એ તેમના કાવ્યસંગ્રહો છે. ''રેણુ'' અને ''એક આખરેઆ ખરે પાંદડુ'' (૧૯૮૯) તેમની નવલકથાઓ છે. <ref name="AGSIઅ.ગુ.સા.ઇ">{{Cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|last=Brahmabhatt|first=Prasad|publisher=Parshwa Publication|year=2010|isbn=978-93-5108-247-7|location=Ahmedabad|pages=141–142|language=gu|trans-title=History of Modern Gujarati Literature – Modern and Postmodern Era}}</ref> <ref name="Janiજાની 2018૨૦૧૮">{{Cite news|url=https://sureshbjani.wordpress.com/2006/08/13/jaya_mehta/|title=જયા મહેતા|last=Jani|first=Suresh B.|date=2006-08-13|work=ગુજરાતી પ્રતિભા પરિચય|access-date=2018-02-26|language=gu-IN}}</ref> ''વેનેશિયન બ્લાઇન્ડ'' અને ''આકાશમાં તારાઓ ચૂપ છે'' કાવ્યસંગ્રહો તેમની "માનવ દુર્દશાની ચિંતા" પ્રતિબિંબિત કરે છે. ''મનોગત'' (૧૯૮૦), ''કાવ્યઝાંખી'' (૧૯૯૮૫), ''અને અનુસંધાન'' (૧૯૮૬), ''બુકશેલ્ફ'' (૧૯૯૧) એ તેમની વિવેચનાત્મક કૃતિઓ છે. ''કવિ પ્રિય કવિતા'' (૧૯૭૬), ''વાર્તા'' ''વિશ્વ'' (સહ સંપાદન, ૧૯૮૦), ''સુરેશ દલાલના શ્રેષ્ઠ કાવ્યો'' (૧૯૮૫), ''આપણા શ્રેષ્ઠ નિબંધો'' (૧૯૯૧), ''રઘુપતિ રાઘવ રાજારામ'' (૨૦૦૭) તેમના ''સંપાદિત પુસ્તકો છે'' . તેનાતેમના સંશોધન કાર્યોમાં ''ગુજરાતી કવિતા અને નાટકમાં હાસ્યવિનોદ,'' ''ગુજરાતના પ્રશસ્તિકાવ્યો'' (૧૯૬૫), ''ગુજરાતી લેખિકાઓએ નવલકથા-વાર્તા સાહિત્યમાં આલેખેલું સ્ત્રીનું ચિત્રનોચિત્ર''નો સમાવેશ થાય છે. ''વિમાનથી વ્હીલચેર'' તેમનું ''પ્રવાસવર્ણન છે'' .
 
તેમણે અનેક કૃતિઓનું ભાષાંતર કર્યું છે. ''મારા'' મિત્રો'' (૧૯૬૯), ''આરતી પ્રભુ'' (૧૯૭૮), ''મનનું કારણ'' (૧૯૭૮), ''ચર્ચબેલ'' (૧૯૯૮૦), ''છાની'' (૧૯૮૧), ''રવિન્દ્રનાથ : ત્રણ વ્યાખ્યાનો,'' ''સૌંદર્યમીમાંસા'' (સહ અનુવાદ), ''ચંપો અને હિમપુષ્પ,'' ''સમુદ્રાલયની પ્રચંડ ગર્જના,'' ''રેવન્યૂ સ્ટેમ્પ'' ( [[અમૃતા પ્રિતમ|અમૃતા]] ''પ્રીતમની''ની આત્મકથા, ૧૯૮૩), ''દસ્તાવેજ'' (૧૯૮૫), ''સુવર્ણ મુદ્રાસુવર્ણમુદ્રા અને ...'' (૧૯૯૧)., ''રાધા, કુંતી, દ્રૌપદી'' (૨૦૦૧), ''વ્યાસમુદ્રા'' તેમના અનુવાદો છે. <ref name="AGSIઅ.ગુ.સા.ઇ">{{Cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|last=Brahmabhatt|first=Prasad|publisher=Parshwa Publication|year=2010|isbn=978-93-5108-247-7|location=Ahmedabad|pages=141–142|language=gu|trans-title=History of Modern Gujarati Literature – Modern and Postmodern Era}}</ref> <ref name="Janiજાની 2018૨૦૧૮">{{Cite news|url=https://sureshbjani.wordpress.com/2006/08/13/jaya_mehta/|title=જયા મહેતા|last=Jani|first=Suresh B.|date=2006-08-13|work=ગુજરાતી પ્રતિભા પરિચય|access-date=2018-02-26|language=gu-IN}}</ref> તેમણે અર્નેસ્ટ હેમિંગ્વેની ''ધ ઓલ્ડ મેન એન્ડ ધ સીનોસી''નો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
 
તેમણે ૧૯૯૨માં એસ એલ યેદિયુરપ્પાની નવલકથા દતુનો''દત્તુ''નો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો.<ref name="Rao2004">{{Cite book|url=https://books.google.com/books?id=8JDsBBDoMccC&pg=PA48|title=Five Decades: The National Academy of Letters, India : a Short History of Sahitya Akademi|last=Rao|first=D. S.|publisher=Sahitya Akademi|year=2004|isbn=978-81-260-2060-7|location=New Delhi|page=48}}</ref>
 
== પુરસ્કાર ==
તેમના અનુવાદોઅનુવાદ કાર્ય માટે તેમને [[દિલ્હી|દિલ્હી,]] સાહિત્ય અકાદમી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. <ref name="AGSIઅ.ગુ.સા.ઇ">{{Cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|last=Brahmabhatt|first=Prasad|publisher=Parshwa Publication|year=2010|isbn=978-93-5108-247-7|location=Ahmedabad|pages=141–142|language=gu|trans-title=History of Modern Gujarati Literature – Modern and Postmodern Era}}</ref>
 
== આ પણ જુઓ ==
 
* [[ગુજરાતી સાહિત્યકારોની યાદી|ગુજરાતી ભાષાના લેખકોની સૂચિ]]
 
૫,૩૦૮

edits