જયા મહેતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સાફસફાઈ
નાનુંNo edit summary
લીટી ૧૫:
| thesis_year = ૧૯૭૩
}}
}}'''જયા વલ્લભદાસ મહેતા''' એ [[ગુજરાત]], ભારતના''' [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] ભાષાના કવયિત્રી, વિવેચક અને અનુવાદક છે.
 
== જીવન ==
જયા મહેતાનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૯૩૨ના રોજ [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લાના]], [[કોળીયાક (તા. ભાવનગર)]]|કોળિયાક]] ગામે લલીતાબેન અને વલ્લભદાસને ત્યાં થયો હતો. તેમણે પીટીસી સુધીસુધીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ પ્રાથમિક શાળાનાંશાળાના શિક્ષિકા તરીકે કામ કરવાનું શરૂ કર્યુંજોડાયાં.<ref name="TharuLalita1991">{{Cite book|url=https://books.google.com/books?id=OjZYf9Xf9bcC&pg=PA365|title=Women Writing in India: The twentieth century|last=Susie J. Tharu|last2=Ke Lalita|publisher=Feminist Press at CUNY|year=1991|isbn=978-1-55861-029-3|pages=365–366}}</ref> નોકરી દરમિયાન તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. ૧૯૫૪માં બી.એ. અને ૧૯૬૩માં [[એસ. એન. ડી. ટી. મહિલા વિશ્વવિદ્યાલય|એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી]], [[મુંબઈ|મુંબઇથી]] એમ.એ.નો અભ્યાસ પૂરો કર્યો.<ref name="જાની ૨૦૧૮">{{Cite news|url=https://sureshbjani.wordpress.com/2006/08/13/jaya_mehta/|title=જયા મહેતા|last=જાની|first=સુરેશ બી.|date=2006-08-13|work=ગુજરાતી પ્રતિભા પરિચય|access-date=2018-02-26|language=gu-IN}}</ref> બાદમાં પીએચ. ડી.ની પદવી મેળવી. તેઓ એસ.એન.ડી.ટી. મહિલા વિશ્વવિદ્યાલયમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા હતા. તેઓ ''સુધા'' (સૌરાષ્ટ્ર ટ્રસ્ટના સાપ્તાહિક) અને ''વિવેચન'' (ત્રિમાસિક રૂપે ગુજરાતી વિભાગ, એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી) ના સહ સંપાદક હતા.<ref name="અ.ગુ.સા.ઇ">{{Cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|last=બ્રહ્મભટ્ટ|first=પ્રસાદ|publisher=પાર્શ્વ પ્રકાશન|year=2010|isbn=978-93-5108-247-7|location=અમદાવાદ|pages=141–142|language=gu}}</ref> તેમણે ''પ્રવાસી'', [[મુંબઇ સમાચાર|''મુંબઈ સમાચાર'']] અને ''સમકાલીન દૈનિકમાં'' કટારલેખક તરીકે પણ કાર્યકામ કર્યું હતું.
 
== સર્જન ==