રંભા ગાંધી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
"Rambha Gandhi" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ
 
માહિતીચોકઠું
લીટી ૧:
{{Infobox writer
 
| name = રંભા ગાંધી
| image =
| caption =
| birth_date = {{Birth date|df=yes|1911|04|27}}
| birth_place = [[સરવાળ (તા. ધંધુકા)]], [[ગુજરાત]]
| death_date = {{death date and age|df=y|1986|03|29|1911|04|27}}
| occupation = {{ubl|નાટ્યલેખક|નવલિકા લેખક|નિબંધકાર|કવયિત્રી}}
| language = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]
| citizenship = ભારતીય
| notableworks = {{ubl|''સંસારસાગરના તીરેથી'' (1969)}}
| awards = {{ubl|ભગિની નિવેદીતા પુરસ્કાર}}
}}
== જીવન ==
રંભા ગાંધીનો જન્મ ૨૭ એપ્રિલ ૧૯૧૧ના રોજ [[ગુજરાત]] [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|રાજ્યના]] [[ધંધુકા]] શહેર નજીક [[સરવાળ (તા. ધંધુકા)|સરવાળ]] ગામે થયો હતો. તેમણે ૧૯૩૭માં કર્વે યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને હ્યુમીનીટી વિષયમાં સ્નાતકની પદવી મેળવી હતી. ૧૯૨૬માં, તેમણે મનમોહન ગાંધી સાથે લગ્ન કર્યા. તેમની કારકિર્દી દરમિયાન, તે ૧૯૪૯થી ૧૯૫૩ દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના સભ્ય હતા. અન્ય સામાજિક સંસ્થાઓમાં તેમની સહભાગિતા ઉપરાંત ૧૯૫૦થી ૧૯૫૪ દરમિયાન બોમ્બે મ્યુનિસિપલ સ્કૂલ સમિતિના કાઉન્સિલર સભ્યપદે રહ્યા હતા. ૧૯૭૦ થી ૧૯૭૭ સુધી, તેમણે [[જૈન ધર્મ|જૈન]] સમાજના સામયિકનું સંપાદન કર્યું. <ref name=":0">{{Cite book|title=ગુજરાતી સાહિત્ય કોશ : અર્વાચીનકાળ|publisher=[[Gujarati Sahitya Parishad]]|year=1990|editor-last=Topiwala|editor-first=Chandrakant|editor-link=Chandrakant Topiwala|volume=II|location=Ahmedabad|pages=98|language=gu|script-title=gu:Gujarati Sahitya Kosh : Arvachinkal|trans-title=Encyclopedia of Gujarati Literature : Modern Era|oclc=26636333|editor-last2=Soni|editor-first2=Raman|editor-last3=Dave|editor-first3=Ramesh R.}}</ref> ૨૯ માર્ચ ૧૯૮૬ના રોજ તેમનું અવસાન થયું હતું.