તાવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2405:205:C8CD:6B6A:0:0:1C78:98A1 (talk) દ્વારા કરેલ ફેરફારોને Addbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
 
લીટી ૩૦:
સાધારણ તાવ માં શરીર નું તાપમાન ૩૭.૫ ડિ.સે. કે ૧૦૦ ફેરેનહાઇટ થી અધિક હોય, માથુઁ દુખે, ઠંડી લાગે, સાંધામાં દર્દ, ભૂખ માં કમી, [[કબજિયાત]] થવો કે ભૂખ ઓછી થવી કે થકાવટ લાગવી એ પ્રમુખ લક્ષણ છે.
 
આના ઉપચાર હેતુ સરળ ઉપાયોનું પાલન કરકરો:
રોગી ને સારા હવાદાર ઓરડામાં રખવો જોઈએ. તેને ઘણાં પ્રવાહી પદાર્થ પીવા દો. સ્‍વચ્‍છ એવં મુલાયમ વસ્‍ત્ર પહેરાવો, પર્યાપ્‍ત વિશ્રામ અતિ આવશ્‍યક છે. જો તાવ ૩૯.૫૦ ડિગ્રી સે. કે ૧૦૩.૦૦ ફેરેનહાઇટ થી અધિક હોય કે પછી ૪૮ કલાક થી અધિક સમય રહે તો ડૉક્‍ટર ની સલાહ લો.
મુઠીયા ઓછા મારો
 
આ સિવાય રોગી ને ઘણું સારું સ્‍વચ્‍છ અને ઉકળેલું પાણી પીવડાવો, શરીર ને પર્યાપ્‍ત કેલેરી દેવ માટે, ગ્‍લૂકોઝ, આરોગ્‍યવર્ધક પેય (હેલ્‍થ ડ્રિંક્‍સ), ફળો નો રસ આદિ લેવાની સલાહ અપાય છે. સરળતાથી પચવાવાળો ખોરાક જેમકે ચોખાની કાંજી, સાબૂદાણા ની કાંજી, જેનું પાણી આદિ દેવું જોઈએ. દૂધ, રોટલી કે ડબલરોટી (બ્રેડ), માંસ, ઈંડા, માખણ, દહીં અને તેલ માં રાંધેલ ખોરાક ન દો.
 
== આ પણ જુઓ ==
"https://gu.wikipedia.org/wiki/તાવ" થી મેળવેલ