ઉલ્કા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : {{સ્ટબ}} thumb|right|200px|ઉલ્કાવર્ષા '''ઉલ્કા''' એ સૌરમંડળમાં વેરા…
 
No edit summary
લીટી ૨:
[[Image:Meteor burst.jpg|thumb|right|200px|ઉલ્કાવર્ષા]]
 
'''ઉલ્કા''' એ [[સૌરમંડળ]]માં વેરાયેલા રેતકણ જેવડાં નાના કદથી લઇ અને વિશાળ મોટા પથ્થરનાં કદનાં ભંગારનાં કણો છે. આ પ્રકારનાં નાના મોટા પદાર્થો જ્યારે [[પૃથ્વી]]નાં [[ગુરૂત્વાકર્ષણ]]ને કારણે ખેંચાઇ આવે છે, ત્યારે તે વાતાવરણનાં ઘર્ષણને કારણે પોતાનાં પતન માર્ગનો પ્રકાશીત પથ દર્શાવે છે, જેને સામાન્ય ભાષામાં આપણે "ખરતો તારો" કે "ઉલ્કાપાત" કહીએ છીએ. આ પદાર્થ (meteoroid)ક્યારેક વાતાવરણમાં સંપુર્ણ ભસ્મીભુત ન થતાં જમીન સુધી પહોંચી આવે છે, જેને પણ 'ઉલ્કા' (meteorite) કહેવાય છે.
 
==ચિત્ર ગેલેરી==
<Gallery>
Image:IMG 8505n3.JPG|ઉલ્કા (બે) અને આકાશગંગા
Image:Two tektites.JPG|Two બે ટેક્ટાઇટ્સ (tektites)
</gallery>
 
 
==બાહ્ય કડીઓ==
 
* [http://www.cbc.ca/cp/science/080307/g030708A.html Astronomers spot meteor streaking across central Ontario sky] - [[CBC News]] March 7, 2008
* [http://solarsystem.nasa.gov/planets/profile.cfm?Object=Meteors Meteoroids Page] at [http://solarsystem.nasa.gov NASA's Solar System Exploration]