ખીમ સાહેબ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૩:
તેમણે નાની મોટી અનેક રચનાઓ આપી છે. જેમાં ‘ચિંતામણી’ અને ખીમદાસ કૃત ‘ચેતામણી’ (હિન્દીમાં) નામની દીર્ઘ રચના ઉપરાંત કાફી‚ ગરબી‚ આરતી શિર્ષકો તળેની રચનાઓની સાથે હિન્દી‚ ગુજરાતી તથા કચ્છી બોલીમાં વિવિધ પ્રકારનાં અનેક ભજનો સમાવિષ્ટ છે. તેમણે ઇ.સ. ૧૭૭૧ માં બાંધેલી દરિયાસ્થાન-રાપર (તા.રાપર, જિ.કચ્છ) નામની જગ્યામાં ઇ.સ. ૧૮૦૧ માં જીવતાં સમાધિ લીધી.
 
==આ પણ જુઓ==
 
[[s:gu:શ્રેણી:ખીમ_સાહેબ|વિકિસ્રોત પર ખીમ સાહેબની અમુક કૃતિઓ]]
 
{{stub}}