પૂર્વાલાપ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કામચલાઉ શ્રેણી ઉમેરી
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૯:
== સામગ્રી ==
[[ચિત્ર:Kant's_poem_Tane_Hu_Jou_Chhu_Chanda.jpg|thumb| ૧૯૦૧માં કાન્ત દ્વારા લખાયેલી ''પૂર્વાલાપ''ની કવિતા ''તને હું જોઉં છું ચંદા'']]
આ પુસ્તકની કવિતાઓ મુખ્યત્વે વ્યક્તિગત જીવન અને અવૈયક્તિક શોધનાના સંલયન સાથે સંકળાયેલી છે. ''વસંતવિજય'' કવિતા [[પાંડુ|પાંડુના]]ના મૃત્યુ પહેલાંની એક મહત્વપૂર્ણ ક્ષણ સાથે સંકળાયેલી છે. તે શાપિત [[પાંડુ]]નીપાંડુની તેની પત્ની [[માદ્રી]] સાથેની જાતીય ઇચ્છા સાથે સંબંધિત છે, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું. ''ચક્રાવકમિથુન'' નામની અન્ય કવિતા ચક્રાવક પક્ષી યુગલની લોકપ્રિય દંતકથા પર આધારિત છે, જે દરેક સાંજે અલગ થઈ જાય છે. ''વિપ્રયોગ'', ''મનોહર મૂર્તિ'' અને ''આપણી રાત'' જેવી કેટલીક વધુ કવિતાઓ છે જે તેમની પત્ની પ્રત્યેની પ્રેમની તીવ્રતા દર્શાવે છે.<ref name="pl">{{Cite book|url=|title=Encyclopaedia of Indian Literature: Navaratri To Sarvasena|last=Lal|first=Mohan|publisher=Sahitya Akademi|year=1991|isbn=9788126012213|volume=4|page=3471}}</ref>
 
== સંદર્ભ ==
લીટી ૩૫:
 
== બાહ્ય કડીઓ ==
 
* {{GujLit book}}
* [https://ekatra.pressbooks.pub/purvalap/ એકત્ર] ફાઉન્ડેશન પર પૂર્વાલાપ