ભારતીય સ્વતંત્રતા ચળવળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
"Indian independence movement" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ
"Indian independence movement" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ
લીટી ૨૮:
 
ઈ. સ. ૧૭૬૦ થી ૧૭૯૦ દરમિયાન રાની વેલુ નાચિયાર (૧૭૩૦–૧૭૯૬), [[શિવગંગાઇ|શિવગંગાની]] રાણી હતી. રાણી નાચિયારને યુદ્ધ કળામાં શિક્ષિત હતી. તે હથિયારોના ઉપયોગ, વલરી, સીલમબામ (લાકડીનો ઉપયોગ કરીને લડવું), ઘોડેસવારી અને તીરંદાજી જેવી લશ્કરી કળાઓની તાલીમ પામી હતી. તે ઘણી ભાષાઓ જાણતી હતી અને તેને ફ્રેન્ચ, અંગ્રેજી અને ઉર્દૂ જેવી ભાષાઓમાં તેની નિપુણતા હતી. જ્યારે તેના પતિ, મુથુવદુગનાથપેરિયા ઉદૈયાથેવર, બ્રિટીશ સૈનિકો અને આર્કોટના નવાબના પુત્રના હાથે માર્યા ગયા, ત્યારે તે યુદ્ધમાં ઉતરી. તેણે સેનાની રચના કરી અને અંગ્રેજો સામે લડાવાના હેતુથી ગોપાલા નાયકર અને હૈદર અલી સાથે જોડાણની માંગ કરી, અને ૧૭૮૦ માં તેણીએ સફળતાપૂર્વક અંગ્રેજોને પડકાર્યા. તેમને શોધતી અંગ્રેજ શોધખોળ ટુકડી જ્યારે આવી પહોંચી ત્યારે એમ કહેવાય છે કે પોતાના વિશ્વાસુ અનુયાયી કુઈલી ની મદદ વડે તેણે આત્મઘાતી હુમલો ગોઠવ્યો, તેણે શરીરે તેલ ચોપડી, શરીરને આગ ચાંપી સ્ટોરહાઉસમાં પર આત્મઘાતી હુમલો કર્યો. અંગ્રેજ શસ્ત્રાગારને ધડાકાથી ઉડાવવાની યોજના દરમ્યાન શહીદ થયેલી પોતાની દત્તક પુત્રીના સન્માનમાં રાનીએ "ઉદૈયાળ" નામની મહિલા સૈન્યની રચના કરી. રાની નાચિયાર એવા થોડા શાસકોમાંની એક હતી જેમણે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું, અને એક વધુ દાયકા સુધી શાસન કર્યું '''. <ref>{{Cite web|url=http://www.thenewsminute.com/article/remembering-queen-velu-nachiyar-sivagangai-first-queen-fight-british-55163|title=Remembering Queen Velu Nachiyar of Sivagangai, the first queen to fight the British|date=3 January 2017|website=The News Minute}}</ref> <ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/city/chennai/Velu-Nachiyar-Jhansi-Rani-of-Tamil-Nadu/articleshow/51436071.cms|title=Velu Nachiyar, Jhansi Rani of Tamil Nadu|date=17 March 2016|work=The Times of India}}</ref>'''
 
વીરપાન્ડીય કટ્ટાબોમ્મન એ અઢારમી સદીના ભારતના [[તમિલનાડુ|તામિલનાડુ]] રાજ્યના પંચલનકુરુચી નો એક પોલિગર અને સરદાર હતા જેમણ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે પોલિગર યુદ્ધ ચલાવ્યું. ઈ. સ. ૧૭૯૯માં અંગ્રેજોએ તેમને પકડી પાડી ફાંસીની આપી હતી. <ref>{{Cite web|url=http://www.sanmargroup.com/Newsmain/Matrix/June2001/LegVeeraJ01.htm|title=Legends from South|archiveurl=https://web.archive.org/web/20120904104239/http://www.sanmargroup.com/Newsmain/Matrix/June2001/LegVeeraJ01.htm|archivedate=4 September 2012}}</ref> કટ્ટાબોમ્મને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સાર્વભૌમત્વનો સ્વીકારવાનો ઈનકાર કર્યો અને તેમની સામે લડ્યા. <ref name="Anand">{{Cite journal|last=Yang|first=Anand A.|date=November 2007|title=Bandits and Kings: Moral Authority and Resistance in Early Colonial India|journal=The Journal of Asian Studies|volume=66|issue=4|pages=881–896|doi=10.1017/s0021911807001234|jstor=20203235}}</ref> [[ધીરન ચિન્નામલઈ|ધીરન ચિન્નામલાઈ]] એ તમિલનાડુના કોંગુનાડુના એક સરદાર અને પલયાક્કારાર હતા જેઓ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે લડ્યા હતા. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=c_dLCgAAQBAJ&q=dheeran+chinnamalai&pg=PT65|title=Sarfarosh: A Naadi Exposition of the Lives of Indian Revolutionaries|last=K. Guru Rajesh|publisher=Notion Press|year=2015|isbn=978-93-5206-173-0|page=65}}</ref> કટ્ટાબોમ્મન અને ટીપુ સુલતાનના મૃત્યુ પછી, ચિન્નામલાઈએ ઈ. સ. ૧૮૦૦ માં [[કોઇમ્બતુર|કોઈમ્બતુર]] ખાતે અંગ્રેજો પર હુમલો કરવા માટે મરાઠાઓ અને મરુથુ પાંડિયારની મદદ લીધી. અંગ્રેજ સૈન્ય ચિન્નામલાઈના સાથીઓના સૈન્યને રોકવામાં સફળ થયું અને તેથી ચિન્નામલાઈને કોઈમ્બતુર પર એકલે હાથે હુમલો કરવાની ફરજ પડી. તેમની સેનાનો પરાજય થયો પરંતુ તેઓ અંગ્રેજોના સૈન્યથી છટકી ગયા. ચિન્નામલાઇએ ત્યાર બાદ ગેરિલા યુદ્ધ ચલાવ્યું અને ૧૮૦૧ માં કાવેરી, ૧૮૦૨ માં ઓડનિલાઇ અને ૧૮૦૪ માં અરચાલુરની લડાઇમાં અંગ્રેજોનેને પરાજિત કર્યા. <ref>{{Cite news|url=http://www.hindu.com/2008/08/02/stories/2008080254520600.htm|title=Chinnamalai, a lesser-known freedom fighter of Kongu soil|work=The Hindu|date=2 August 2008}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/books?id=Tw8nBgAAQBAJ&q=dheeran+chinnamalai|title=Rough with the Smooth|last=Ram Govardhan|publisher=Leadstart publishing|year=2001|isbn=9789381115619|pages=212}}</ref><gallery widths="200" heights="150" mode="packed">
ચિત્ર:Puli Thevar Statue in his Nerkattumseval Palace 2013-08-12 06-35.jpeg|[[Puli Thevar|પુલી થેવર]]
ચિત્ર:Veera Kerala Varma Pazhassi Raja.jpg|[[Pazhassi Raja|પઝાસી રાજાએ]] [[Cotiote War|કોટિટોટ યુદ્ધ]] દરમિયાન બ્રિટિશરો સામે ૧૩ વર્ષ સતત લડત ચલાવી.
ચિત્ર:Velu Nachchiyar 2008 stamp of India.jpg|[[Velu Nachiyar|વેલુ નાચિયાર]], ભારતમાં બ્રિટીશ સંસ્થાનવાદ સામે લડવાનારી શરૂઆતની ભારતીય રાણીઓમાંની એક હતી.
ચિત્ર:Veerapandiya Kattabomman 1999 stamp of India.jpg|વીરાપંડીય કટ્ટાબોમન
ચિત્ર:Maveeran Alagumuthu Kone.jpg|માવીરન અળગુ મુથુકોણ
</gallery>
 
=== પાઈકા ક્રાંતિ ===
[[ચિત્ર:Bakshi_Jagabandhu.jpg|thumb|257x257px|[[ભુવનેશ્વર|ભુવનેશ્વરમાં]] પાઈકા ક્રાંતિના નેતા બક્ષી જગબંધુની પ્રતિમા.]]
 
[[શ્રેણી:ભારતનો ઇતિહાસ]]
[[શ્રેણી:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]]