ભારતીય સ્વતંત્રતા ચળવળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
"Indian independence movement" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ
"Indian independence movement" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ
લીટી ૩૯:
=== પાઈકા ક્રાંતિ ===
[[ચિત્ર:Bakshi_Jagabandhu.jpg|thumb|257x257px|[[ભુવનેશ્વર|ભુવનેશ્વરમાં]] પાઈકા ક્રાંતિના નેતા બક્ષી જગબંધુની પ્રતિમા.]]
સપ્ટેમ્બર ૧૮૦૪ માં, [[ઑડિશા|કલિંગ]], ખોરધાના રાજાને [[જગન્નાથ]] મંદિરમાં પરંપરાગત વિધિઓ કરવાથી વંચિત રાખવામાં આવ્યા જે રાજા અને [[ઑડિશા|ઓડિશાના]] લોકો માટે ગંભીર આંચકો હતો. પરિણામે, ઓક્ટોબર ૧૮૦૪ માં સશસ્ત્ર પઈકોના એક જૂથે પીપલી પર અંગ્રેજો પર હુમલો કર્યો. આ ઘટનાથી અંગ્રેજ સૈન્યમાં ખળભળાટ મચી ગયો. કલિંગ સૈન્યના પ્રમુખ જય રાજગુરુએ રાજ્યના તમામ રાજાઓને અંગ્રેજો સામે એક થઈ માટે હાથ મિલાવવા અનુરોધ કર્યો હતો. <ref>{{Cite news|url=http://newindianexpress.com/states/odisha/article1368449.ece|title=Villages fight over martyr's death place|first=Hemant Kumar|last=Rout|work=The New Indian Express|year=2012|quote=historians claim he is actually the first martyr in the country's freedom movement because none was killed by the Britishers before 1806|access-date=7 February 2013}}</ref> રાજગુરુ ૬ ડિસેમ્બર ૧૮૦૬ ના દિવસે માર્યા ગયા. <ref>{{Cite web|url=http://www.15august2017speech.in/|title=15 August Images|year=2012|website=15august2017speech.in/|archiveurl=https://web.archive.org/web/20170205065228/http://www.15august2017speech.in/|archivedate=5 February 2017|accessdate=7 February 2013|quote=was assassinated by the British government in a brutal manner on December 6, 1806}}</ref> રાજગુરુના મૃત્યુ પછી, બક્ષી જગબંધુએ ઑડિશામાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન સામે સશસ્ત્ર ચળવળ આદરી, જેને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામેની પ્રથમ ક્રાંતિ - પાઈક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. <ref>{{Cite journal|last=Mohanty|first=N.R.|date=August 2008|title=The Oriya Paika Rebellion of 1817|url=http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/August-2008/engpdf/1-3.pdf|journal=Orissa Review|pages=1–3|archive-url=https://web.archive.org/web/20131111185749/http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/August-2008/engpdf/1-3.pdf|archive-date=11 November 2013|access-date=13 February 2013}}</ref> <ref name="orissa">{{Cite journal|last=Paikaray|first=Braja|date=February–March 2008|title=Khurda Paik Rebellion – The First Independence War of India|url=http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/feb-march-2008/engpdf/45-50.pdf|journal=Orissa Review|pages=45–50|archive-url=https://web.archive.org/web/20140422232307/http://orissa.gov.in/e-magazine/Orissareview/2008/feb-march-2008/engpdf/45-50.pdf|archive-date=22 April 2014|access-date=13 February 2013}}</ref> <ref name="as">{{Cite web|url=https://khordha.nic.in/paik-rebellion/|title=Paik Rebellion|website=Khordha|publisher=National Informatics Centre|accessdate=14 August 2018}}</ref>
 
=== ૧૮૫૭ની ક્રાંતિ ===
૧૮૫૭ની ભારતીય ક્રાંતિ એ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન સામે ઉત્તર અને મધ્ય ભારતમાં મોટા પાયે કરવામાં આવેલી ક્રાંતિ હતી. તેને દબાવવામાં આવી અને આ ક્રાંતિના પરિણામ સ્વરૂપ અંગ્રેજ સરકારે કંપનીનો કબજો પોતાને હસ્તક લીધો. કંપનીની સેનામાં અને છાવણીઓમાં નોકરીની શરતો સૈનિકોની ધાર્મિક માન્યતાઓ પૂર્વગ્રહોની વધુ ને વધુ વિરોધાભાસી બની રહી હતી. <ref>{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> સૈન્યમાં ઉચ્ચ જાતિના સભ્યોનું વર્ચસ્વ, વિદેશમાં કરવીએ પડતી મુસાફરીને કારણે જ્ઞાતિમાં કઢાવાની ભીતિ અને ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવાવાની સરકારની ગુપ્ત રચનાઓની અફવાઓએ સિપાહીઓમાં ઊંડી નારાજગી ફેલાવી હતી. <ref name="Chandra 1989 34">{{Harvard citation no brackets|Chandra|Mukherjee|Mukherjee|Mahajan|1989}}</ref> ઓછો પગાર અને સેનાની નોકરીમાં બઢતી અને આપવામાં આવતી સગવડોમાં અંગ્રેજ સૈનિકોના મુકાબલે કરવામાં આવતા ભેદભાવને કારણે સૈનિકોમાં અસંતોષ ફેલાયો હતો. [[મુઘલ સામ્રાજ્ય|મોગલો]] અને ભૂતપૂર્વ [[પેશવા|પેશ્વા]] જેવા અગ્રણી મૂળ ભારતીય શાસકો તરફ અંગ્રેજોની ઉપેક્ષા અવધ રાજ્યને હડપી અંગ્રેજ સાસિત પ્રદેશમાં ભેળવી દેવા રાજકીય પરિબળોએ સૈનિકોમાં અસંતોષા ફેલાવ્યો. માર્ક્વીસ ડેલહાઉઝીની રાજ્યઓને હડપી અંગ્રેજ રાજમાં ભેળવી દેવાની નીતિ, ખાલસા નીતિ, અને મુગલોના વંશજોને [[લાલ કિલ્લો|લાલ કિલ્લા]] ખાતેના તેમના પૂર્વજ મહેલમાંથી તેમને કુતુબ મીનાર સંકુલ (દિલ્હી નજીક) માં ખસેડવાની ભાવિ યોજનાની વાતોને કારણે પણ કેટલાક લોકો ગુસ્સો ભરાયા હતા.
[[શ્રેણી:ભારતનો ઇતિહાસ]]
[[શ્રેણી:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]]