અપૂર્વી ચંદેલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ce
લીટી ૧:
{{Cleanup}}
 
=== અપૂર્વી ચંદેલા ===
અપૂર્વી ચંદેલા (જન્મ : 4 જાન્યુઆરી 1993 જયપુર, રાજસ્થાન) એક ભારતીય ઍથ્લીટ છે જેઓ 10 મીટર ઍર રાઇફલ શૂટિંગમાં ભાગ લે છે. તેઓ હાલ વિશ્વ ચૅમ્પિયન અને 10 મીટર ઍર રાઇફલ શૂટિંગમાં પ્રથમ રૅન્ક પર છે. તેમને રમતગમત ક્ષેત્રે ભારતનાં પ્રતિષ્ઠિત સન્માન અર્જુન ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં છે.
 
==વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ==
 
ચંદેલાનો જન્મ 4 જાન્યુઆરી 1993 ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયો. તેઓ એવા પરિવારમાંથી આવે છે જે રમતગમત સાથે ઊંડો સંબંધ ધરાવે છે. તેમનાં માતા બિંદુ ચંદેલા બાસ્કેટબૉલ ખેલાડી હતાં અને તેમના પિતા કુલદીપસિંહ ચંદેલા પણ રમતગમતના ઉત્સાહી છે. તેમના એક પિતરાઈ ભાઈએ અમુક સમય માટે રમતગમત ક્ષેત્રે શૂટિંગમાં ભાગ લીધો હતો.[1]
 
Line ૧૫ ⟶ ૧૩:
 
=== વ્યાવસાયિક સિદ્ધિઓ ===
2012થી 10મીટર ઍર રાઇફલ શૂટિંગની ડૉમેસ્ટિક સ્પર્ધાઓમાં ચંદેલાનું પર પ્રભુત્વ રહ્યું છે પરંતુ તેમણે 2014 કૉમનવેલ્થ ગેમ્સમાં તેમની પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય સફળતા હાંસલ કરી હતી. તેમણે કૉમનવેલ્થ ગેમ્સમાં એક ઇવૅન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઇવૅન્ટ દરમિયાન તેમના પરિવારના 14 સભ્યો તેમને સ્ટેડિયમમાં જોવા આવ્યા હતા. એક વર્ષ પછી તેમણે ચંગવૉનમાં વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો જ્યાં તેમણે બ્રૉન્ઝ મેડલ જીત્યો. [3] જેથી તેઓ 2016માં રિયો ઑલિમ્પિકસ માટે ક્વૉલિફાય થઈ શક્યાં. તેઓ ઑલિમ્પિક્સમાં 34માં ક્રમે રહ્યાં હતાં. [1] તેઓ પોતે કબૂલ કરે છે કે તેમનો સ્વભાવ અંતર્મુખ છે અને સ્પર્ધાઓ દરમિયાન તેઓ પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં નથી. [3]
 
Line ૩૯ ⟶ ૩૫:
1 ગોલ્ડ મેડલ ભારતીય સિનિયર રાષ્ટ્રીય શૂટિંગ ચૅમ્પિયનશિપ 2012
 
=== ઍવૉર્ડ: ===
* અર્જુન ઍવૉર્ડ, ભારત 2016 ===