નાયબ વડાપ્રધાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q2763086 (translate me)
ભારત ના નાયબ વડાપ્રધાન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨:
 
ભારત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અથવા ઉપપ્રધાનમંત્રી [[વલ્લભ ભાઈ પટેલ|સરદાર વલ્લભભાઈ પટેલ]] હતા. આ પદ પર અત્યાર સુધીના છેલ્લા વ્યક્તિ શ્રી [[લાલકૃષ્ણ આડવાણી]] હતા. વર્તમાન સરકારમાં કોઈ નાયબ વડાપ્રધાન અથવા ઉપપ્રધાનમંત્રી નથી. વસ્તુતઃ નાયબ વડાપ્રધાનની પાસે કેવળ એટલી શક્તિ છે કે નાયબ વડાપ્રધાન વડાપ્રધાનની અનુપસ્થિતિમાં કૈબિનેટની બૈઠકોની અધ્યક્ષતા કરે છે. કેવળ ત્યારે જ નાયબ વડાપ્રધાન [[વડાપ્રધાન]]નો કાર્યભાર ગ્રહણ કરતા હોય છે, જ્યારે કે વડાપ્રધાનમંત્રી ગંભીર રૂપથી બીમાર હોય, અક્ષમ હોય અથવા એમનું મૃત્યુ થયું હોય.
 
ભારત ના નાયબ વડાપ્રધાન નીચે મુજબ છે.
 
1.સરદાર વલ્લભભાઈ પટેલ
2.મોરારજી દેસાઈ
3.ચૌધરી ચરણસિંહ
4.બાબુ જગજીવનરામ
5.યશવંત ચૌહાણ
6.ચૌધરી દેવીલાલ
7.લાલકૃષ્ણ અડવાણી
 
[[શ્રેણી:રાજનિતી]]