ઇડર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2409:4041:E82:7E2A:0:0:EE4A:690D (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
સાફસફાઈ અને આંતરિક કડીઓ
લીટી ૨૯:
| blank_value_4 =
}}
'''ઇડર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના ઉત્તર પૂર્વઇશાન ભાગમાં આવેલા [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા જિલ્લા]]ના મહત્વના તાલુકા [[ઇડર તાલુકો|ઇડર તાલુકા]]માં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. [[અમદાવાદ]]થી ૧૨૦ કિ.મી. ઉત્તરે આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વસેલું નગર છે.
 
== નામ ==
ઇડરનુ પ્રાચિન નામ '''ઇલ્વદુર્ગ''' હતુ, જેનો અર્થ ''ઇલ્વનો કિલ્લો'' થાય છે. અપભ્રંશ થઇને તે ઇડર થયું.<ref name="Inamdar1936">{{cite book|author=P. A. Inamdar|title=Some Archaeological Finds in the Idar State|url=http://books.google.com/books?id=y7U9AAAAIAAJ|year=૧૯૩૬|publisher=Department of Archaeology, Idar State|page=૯}}</ref><ref name="Jaipur1967">{{cite book|author=Man Singh (Maharaja of Jaipur)|title=A history of the Indian state forces|url=http://books.google.com/books?id=Zso8AQAAIAAJ|year=૧૯૬૭|publisher=Orient Longmans}}</ref>
 
== ભૂગોળ ==
લીટી ૩૯:
 
=== આબોહવા ===
શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ૯<sup>o</sup> સે. રહે છે, ઉનાળામાં સૂકી હવા તાપમાનમાં વધારો કરે છે જેના કારણે ઉનાળામાં મહત્તમ તાપમાન ૫૨<sup>o</sup> સે. સુધી પહોંચી જાય છે,. સામાન્ય રીતે અહીં વિષમ આબોહવા હોય છે.
 
== જોવાલાયક સ્થળો ==
* ઈડરિયો ગઢ
* પવિત્ર ઝરણેશ્વર મહાદેવનું મંદિર: ઇડર ગઢના બે-ચાર પગથિયાં ચડતાની સાથે જ ડાબી બાજુએ એક પ્રાકૃતિક ગુફામાં આ મંદિર આવેલું છે. શિવલિંગ પર કુદરતી રીતે જ મીઠા ઝરણા દ્વારા અભિષેક થતો હોવાથી આ સ્થળ ઝરણેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. વિશાળ પત્થરનીપથ્થરની વચ્ચે નીચે ગુફામાં ઉતરતાં જ શિવલિંગના દર્શન થાય છે.
* રાજ મહેલ 
* મહાકાળી મંદિર 
* રૂઠી રાણીનું માળિયું
* નવગજાપીરનીનવગજા પીરની દરગાહ તેમજ બગીચો.
* પુરાતન પંચમુખી મહાદેવનું મંદિર
* પાતાળ કુંડ: લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે વર્ષો પહેલાં આ પ્રદેશમાં વેણીવચ્છરાજ નામે એક રાજા હતો. જેનો જન્મ ઈલ્વ દુર્ગના ડુંગરોમાં થયો હતો. આજે પણ ઈડરના ગઢ પર વેણીવચ્છરાજ કુંડ હયાત છે. કહેવાય છે કે વેણીવચ્છરાજની માતા હિમાલયના [[તેહરી ગઢવાલ જિલ્લો|ગઢવાલ તહેરી]] પ્રદેશમાં આવેલા શ્રીનગર ગામના રાજાની રાણી હતી. જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે ગરજ નામનો યક્ષીરાજ તેને ઈડરના ડુંગરોમાં લઈ આવ્યો હતો. જેથી વેણીવચ્છરાજનો જન્મ ઇડરમાં થયો. ત્યાર બાદ વેણીવચ્છરાજ મોટો થયો અને અહીં પોતાનું રાજ્ય સ્થાપ્યું અને કેટલાક વર્ષ અહી રાજ કર્યુ. દંતકથા પ્રમાણે વેણીવચ્છરાજનો વિવાહ એક નાગકન્યા સાથે થયો હતો.
લીટી ૬૮:
== જાણીતી વ્યક્તિઓ ==
[[File:Pratap Singh of Idar 1914.jpg|thumb|right|160px|મહારાજા પ્રતાપ સિંહ, ૧૯૧૪]]
લેફ્ટનન્ટ જનરલ-મહારાજા શ્રી સર પ્રતાપ સિંહ સાહેબ બહાદુર ઓફ ઇડર GCB GCSI GCVO KIH ([[ઓક્ટોબર ૨૨|૨૨ ઓક્ટોબર]] ૧૮૪૫ - [[સપ્ટેમ્બર ૪|૪ સપ્ટેમ્બર]] ૧૯૨૨) કે જે સામાન્ય રીતે ''સર પ્રતાપ'' તરીકે ઓળખાય છે, તેઓ ઇડર રજવાડાના બ્રિટીશ ભારતીય સેના અધિકારી હતાં અને ઇડરના[[ઇડર રજવાડાનારજવાડું|ઇડર રજવાડા]]ના મહારાજા હતા. સર પ્રતાપે તેમની ટુકડીઓ સાથે પ્રથમ વિશ્વ યુદ્ધવિશ્વયુદ્ધ દરમિયાન [[ફ્રાન્સ]] અને ફ્લેન્ડર્સમાં શૂરવિરતાથી લડી બતાવ્યું હતું. તેમણે ઘણીવાર યુરોપનો પ્રવાસ કર્યો હતો અને રાણી વિક્ટોરિયા અને તેમનું કુટુંબ ખુબ નજીકના સંબંધો ધરાવતું હતું.
 
[[પન્નાલાલ પટેલ]] ([[મે ૭|૭ મે]] ૧૯૧૨ - [[એપ્રિલ ૬|૬ એપ્રિલ]] ૧૯૮૯) જે, ગુજરાતી લેખક હતા. તેઓ ૧૯૮૫ના [[:શ્રેણી:જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા|જ્ઞાનપીઠ એવોર્ડ]] અને ૧૯૫૦ના રણજીતરામ[[રણજિતરામ સુવર્ણ ચંદ્રકનાસુવર્ણચંદ્રક]]ના વિજેતા રહી ચૂક્યા છે<ref name="Jnanpith Website">{{cite web|url=http://jnanpith.net/laureates/index.html|title=Jnanpith Laureates Official listings|publisher=Jnanpith Website|access-date=૩ એપ્રિલ ૨૦૧૬}}</ref>. પન્નાલાલ પટેલ તેમની નવલકથાઓમાં [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા]]માં બોલાતી સ્થાનિક બોલીનો ઉપયોગ સવિશેષ કરતા. તેમણે ઇડરની સર પ્રતાપ હાઇસ્કુલમાંથી અભ્યાસ કર્યો હતો.
 
[[ઉમાશંકર જોષી]] ([[જુલાઇ ૨૧]] ૧૯૧૧ - [[ડિસેમ્બર ૧૯]] ૧૯૮૮) એક પ્રતિષ્ઠિત કવિ અને વિદ્વાન લેખક હતા. તેમણે ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ ૧૯૬૭માં [[:શ્રેણી:જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા|જ્ઞાનપીઠ એવોર્ડ]] અને ૧૯૩૯માં રણજીતરામ[[રણજિતરામ સુવર્ણ ચંદ્રકસુવર્ણચંદ્રક]] મેળવ્યો હતો<ref name="Jnanpith Website"/>. તેઓ પણ ઇડરની સર પ્રતાપ હાઇસ્કુલમાં ભણ્યા હતા.
 
[[અરવિંદ ત્રિવેદી]] એક ભારતીય અભિનેતા છે. તે તેમના ભાઈ [[ઉપેન્દ્ર ત્રિવેદી]] સાથે ગુજરાતી ચિત્રપટમાં છવાયેલા રહ્યાં. તેમણે રામાનંદ સાગરની ટેલિવિઝન શ્રેણી ''રામાયણ''માં [[રાવણ]]ની ભૂમિકા ભજવીને ખાસ્સી એવી પ્રસિદ્ધિ મેળવી હતી. બંને ભાઈઓ ઇડર નજીકના [[કુકડીયા (તા. ઇડર)|કુકડીયા ગામ]]ના વતની છે.
 
== આ પણ જુઓ ==
"https://gu.wikipedia.org/wiki/ઇડર" થી મેળવેલ