નાયબ વડાપ્રધાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
ક્ષુલ્લક સુધારા
લીટી ૧:
[[ભારત]] દેશના '''નાયબ વડાપ્રધાન''' અથવા '''ઉપપ્રધાનમંત્રી''' [[ભારત સરકાર]]ના મંત્રીમંડળના જ એક સદસ્ય હોય છે. આ પદ સંવૈધાનિક નથી હોતું તથા સામાન્ય રીતે આ પદમાંપદધારક પાસે કોઈ વિશિષ્ટ શક્તિ રાખવામાં આવતીહોતી નથી. સામાન્યતઃ નાયબ વડાપ્રધાન પદ સાથે કોઈ અન્ય મહત્વપૂર્ણ વિભાગ પણ રાખવામાં આવે છે, જેમ કે ગૃહ [[ગૃહમંત્રી|ગૃહ મંત્રાલય]] અથવાકે નાણાં મંત્રાલય. સરકાર આ પદનો ઉપયોગ મુખ્યત્વે સરકાર દ્વારા રાજનૈતિક સ્થાયિત્વ સુનિશ્ચિત કરવાનેકરવા માટે કરવામાં આવેકરે છે, (કારણ કે. [[ભારતનું બંધારણ|બંધારણમાં]] [[વડાપ્રધાન]]<nowiki/>ને પદને "સમાનોમાં પ્રથમ" કહેવામાં આવ્યું છે, માટે શક્તિ સંતુલન હેતુ) અથવા જ્યારે અનુદેશ રેખાને સ્પષ્ટપણે પરિભાષિત કરવી જરૂરી થઇથઈ જાય તેવા આપાતકાળમાં પણ આ પદ પર નિયુક્તિ કરી શકાય છે.
 
ભારત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન [[સરદાર વલ્લભભાઈ પટેલ]] હતા. આ પદ પર અત્યાર સુધીના છેલ્લા વ્યક્તિ [[લાલકૃષ્ણ અડવાણી]] હતા. વર્તમાન સરકારમાં કોઈ નાયબ વડાપ્રધાન નથી. વસ્તુતઃ નાયબ વડાપ્રધાનની પાસે કેવળ એટલી શક્તિ હોય છે કે તેઓ વડાપ્રધાનની ગેરહાજરીમાં કેબિનેટની બૈઠકોની અધ્યક્ષતા કરે. જ્યારે વડાપ્રધાન ગંભીર રૂપથીરીતે બીમાર હોય, અક્ષમ હોય અથવા એમનું મૃત્યુ થયું હોય ત્યારે જ નાયબ વડાપ્રધાન [[વડાપ્રધાન]] તરીકેનો કાર્યભાર સંભાળી શકે છે.
 
==નાયબ વડાપ્રધાનની યાદી==
લીટી ૧૨:
#ચૌધરી દેવીલાલ
#[[લાલકૃષ્ણ અડવાણી]]
 
 
[[શ્રેણી:ભારતીય રાજકારણ]]
[[શ્રેણી:સમાજશાસ્ત્ર]]