પ્રિયંવદા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૪૦:
 
==પ્રકાશિત સામગ્રી==
'પ્રિયંવદા'માં ઘર, સુધારો, જ્ઞાન, વાચન, ધર્મ ઉપરાંત કાવ્યો, બાળઉછેર અને શરીરવિદ્યા સંબંધી લેખોનું પ્રકાશન કરવામાં આવતું હતું. મણિલાલની અનુવાદિત નવલકથા '[[ગુલાબસિંહ]]' તેમાં હપ્તાવાર પ્રકટ કરવામાં આવી હતી.<ref name=":વ્યાસ કિશોર ૨૦૦૯"/>{{rp|૪૫}} ઓગસ્ટ ૧૮૮૭થી (શ્રેણી ૩, અંક ૧) ભાષ્ય સાથે [[ગીતા]]નો ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે સપ્ટેમ્બર ૧૮૯૩માં ''સુદર્શન'' માં સમાપ્ત થયો હતો. (શ્રેણી ૮, અંક ૧૨). ઓગસ્ટ ૧૮૮૭થી ''સદવૃત્તિ'' શીર્ષક હેઠળની શ્રેણીમાં સેમ્યુઅલ સ્માઇલનાસ્માઇલ્સના પુસ્તક ''કેરેક્ટર''નો અનુવાદ પ્રકાશિત કર્યો હતો. આ શ્રેણી ''સુદર્શન''માં પણ ચાલુ રહી હતી, અને સપ્ટેમ્બર ૧૮૯૨માં (શ્રેણી ૭, અંક ૧૨)માં પૂર્ણ થઈ હતી.<ref name="ઠાકર ધીરુભાઈ"/>
 
==આ પણ જુઓ==