હિમાલયનો પ્રવાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કડીઓ, સુધારાઓ.
અનુવાદ
લીટી ૫:
| લેખક = કાકાસાહેબ કાલેલકર
| મૂળ શિર્ષક =
| અનુવાદક = [[અશોક મેઘાણી]]
| ભાષ્યકાર =
| પૃષ્ઠ કલાકાર =
લીટી ૩૯:
 
આ પુસ્તકમાં પર્યટન સ્થળો, પ્રકૃતિ-સૌંદર્યો, મઠો, મંદિરો, પાઠશાળાઓ, ધર્મશાળાઓ, વૃક્ષો, વાદળો, પુષ્પો, પહાડો, ઝરણાં, તારલા, સરોવર, આકાશ, પથ્થર, બરફ વિષે રોચક વાતો લખી છે. પ્રવાસ દરમિયાન તેમણે સાધુઓ-સંન્યાસીઓ, ઋષિ મુનિઓ-નાગા બાવાઓ, વેપારીઓ-પ્રવાસીઓ, ખેડૂતો-મજૂરો સાથે વાર્તાલાપ કર્યા છે. ખાખીબાવા, સોમબારગિરી બાવા જેવા સિદ્ધયોગીઓથી માંડીને બાદરુ અને કૈરાસિંગ જેવા સામાનધારકો વિશે આ પુસ્તકમાં ઉલ્લેખ છે. સ્થળનો મહિમા દર્શાવતી પુરાણ કથાઓ, શબ્દવ્યુત્પત્તિ તેમજ સ્થાનિક રીત-રિવાજ પણ તેમણે આમાં લખી છે. સમગ્ર પુસ્તક ગુજરાતી શબ્દભંડોળ, મરાઠી પંક્તિઓ, સંસ્કૃત શ્લોકો, અંગેજી કવિતાઓથી ભરેલું છે.<ref name="GLC"/>
 
==અનુવાદ==
આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ [[અશોક મેઘાણી]]<nowiki>એ</nowiki> 'ધી હિમાલય: અ કલ્ચરલ્ પિલગ્રિમૅજ' (૨૦૦૪) શિર્ષક હેઠળ કર્યો છે.<ref>{{cite web |title=હિમાલયનો પ્રવાસ – કાકાસાહેબનો અને અશોક મેઘાણીનો |website=opinionmagazine.co.uk | url=https://opinionmagazine.co.uk/details/1043/હિમાલયનો-પ્રવાસ-–-કાકાસાહેબનો-અને-અશોક-મેઘાણીનો |date=8 September 2014 |access-date=22 February 2021}}</ref>
 
== સંદર્ભ ==