વસંત (સામયિક): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎ઇતિહાસ: quote template
લીટી ૩૪:
 
== વાંચન સામગ્રી ==
''વસંતે'' પોતાના પ્રકાશનમાં વિવિધ વિષયોને આવરી લીધા હતા, જેમકે: ધર્મ, તત્ત્વજ્ઞાન, કવિતા, નીતિશાસ્ત્ર, રાજકારણ, શિક્ષણ, અર્થશાસ્ત્ર, [[સમાજશાસ્ત્ર]], વિજ્ઞાન, સંશોધન, સાહિત્ય અને જીવનના વિવિધ પાસાં.<ref name=":વ્યાસ કિશોર ૨૦૦૯"/>{{rp|૫૨}} <ref name="Commemoration Volume">{{Cite book|url=https://books.google.com/books?id=H5MvAQAAMAAJ|title=Acharya Dhruva Smaraka Grantha [Acharya Dhruva Commemoration Volume]|publisher=[[Gujarat Vidhya Sabha]]|year=1946|editor-last=Parikh|editor-first=Rasiklal C.|editor-link=Rasiklal Parikh|publication-place=Ahmedabad|pages=10–11|oclc=769701345|editor-last2=Trivedi|editor-first2=Ratilal M.|editor-last3=Joshi|editor-first3=Umashankar|editor-link3=Umashankar Joshi}}</ref> તેના પહેલા અંકથી, સામયિકે [[ગોવર્ધનરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ ત્રિપાઠીની]] નવલકથા ''[[સરસ્વતીચંદ્ર]]'' પર આધારિત "સરસ્વતીચંદ્ર અને આપણો ગૃહસંસાર" શીર્ષક હેઠળ [[ઉત્તમલાલ ત્રિવેદી]] દ્વારા લખાયેલા લેખોની શ્રેણી પ્રગટ કરી હતી. જાન્યુઆરી ૧૯૦૭ માં ગોવર્ધનરામ ત્રિપાઠીના અવસાન પછી, માર્ચ ૧૯૦૭ માં ધ્રુવે ત્રિપાઠીને સમર્પિત ''વસંતનો'' વિશેષ ગ્રંથ પ્રકાશિત થયો હતો.
 
[[મણિશંકર રત્નજી ભટ્ટ|મણિશંકર ભટ્ટ]] (કાંત)'કાન્ત', [[ન્હાનાલાલ]], [[નારાયણ હેમચંદ્ર]], [[રમણભાઈ નીલકંઠ]], [[વિષ્ણુપ્રસાદ ત્રિવેદી]], કૃષ્ણલાલ ઝવેરી, [[બળવંતરાય ઠાકોર]] અને [[નરસિંહરાવ દિવેટિયા|નરસિંહરાવ દિવેટીયા]] આ મેગેઝિનમાં નિયમિત ફાળો આપનારા લેખકો હતા.<ref name=":વ્યાસ કિશોર ૨૦૦૯"/>{{rp|૫૩}}
 
== પ્રતિભાવ ==