સિદ્ધાન્તસાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
m
+add
લીટી ૧:
{{માહિતીચોકઠું પુસ્તક
| નામ = સિદ્ધાન્તસાર
|name=Siddhantasara
| ચિત્ર = [[ચિત્ર:Siddhantasara title page.jpg|thumb]]
|ભાષા=[[ગુજરાતી ભાષા|ગુજરાતી]]
| ચિત્ર શિર્ષક = પ્રથમ આવૃત્તિનું શિર્ષકપાનું
|isbn=
| લેખક = [[મણિલાલ દ્વિવેદી]]
|oclc=20231887
| દેશ = [[ભારત]]
|native_wikisource=}}
| ભાષા = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]
| વિષય =
| પ્રકાર = તત્ત્વજ્ઞાનનો ઈતિહાસ
| પ્રકાશક = નિર્ણય સાગર મુદ્રાયંત્ર
| પ્રકાશન તારીખ = ૧૮૮૯
| દશાંશ વર્ગીકરણ =
| oclc = 20231887
| native_wikisource =}}
}}
 
'''''સિદ્ધાંતસાર''''' ( {{IPA-gu|sɪd'ðantsar|pron|}} ) એ ભારતીય[[ગુજરાતી ભાષા|ગુજરાતી]] લેખક અને તત્વજ્ઞતત્વચિંતક [[મણિલાલ દ્વિવેદી]] દ્વારા ફિલસૂફીનાતત્ત્વજ્ઞાનના ઇતિહાસ પર લખાયેલ [[ગુજરાતી ભાષા|ગુજરાતી]] પુસ્તક છે, જે 1889માં૧૮૮૯માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં લેખક વિશ્વની ધર્મમૂલક તત્ત્વજ્ઞાનની પ્રણાલિઓની ઐતિહાસિક આલોચના કરવામાં આવી છે., આ પુસ્તકમાંઅને [[અદ્વૈત વેદાંત|અદ્વૈત દર્શનનીદર્શન]]<nowiki>ની</nowiki> શ્રેષ્ઠતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
 
==લેખન અને પ્રકાશન==
''સિદ્ધાંતસારને'' હકારાત્મક આવકાર મળ્યો હતો અને તે [[ગુજરાતી સાહિત્ય|ગુજરાતી સાહિત્યના]] ઇતિહાસમાં એક સીમાચિહ્ન પુસ્તક બન્યું હતું, પરંતુ લેખકની દલીલોમાં તાર્કિક ક્ષતિઓ અને અસંગતતાઓને કારણે તેની ટીકા કરવામાં આવી હતી.. [[મણિશંકર રત્નજી ભટ્ટ|મણિશંકર ભટ્ટે]] ( [[મણિશંકર રત્નજી ભટ્ટ|કવિ કાંત]]) '<nowiki/>''સિદ્ધાંતસારુ અવલોકન''' નામના પુસ્તક રૂપે 'સિદ્ધાંતસાર'ની સમીક્ષા પ્રકાશિત કરી હતી. ''સિદ્ધાંતસારને'' વિવેચકો દ્વારા મણિલાલનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય માનવામાં આવે છે.
'સિદ્ધાંતસાર'ની પ્રસ્તાવનામાં મણિલાલે આ પુસ્તક લખવા પાછળનો હેતુ સ્પષ્ટ કરે છે:
 
{{quote|"વિશ્વમાં અનેક વિચારસંગતિઓ — ધર્મ, તત્ત્વવિચાર, ઈત્યાદિ — ચાલે છે, પણ તે બધી એક અનાદિ પરમ રહસ્યનું રૂપાંતર છે એમ હું માનું છું; અને એ મૂલ પરમરહસ્યને સમજવાનો સીધામા સીધો રસ્તો આર્ય અદ્વૈતદર્શન જ છે એમ પણ સિદ્ધ ગણુ છુ. અર્થાત્ આ વાત પ્રતિપાદન કરવા માટેજ મારો ઉપક્રમ છે..."|મણિલાલ દ્વિવેદી, ૧૮૮૯<ref>{{cite book | title = સિદ્ધાંતસાર | last = દ્વિવેદી | first = મણિલાલ | year = ૧૯૧૯ | edition = તૃતીય | url = https://archive.org/details/in.ernet.dli.2015.399765/page/n7 | pages = ૪–૫}}</ref>}}
 
==પુસ્તકનો સાર==
પ્રથમ પ્રકરણમાં મણિલાલ સર્વસામાન્ય એક ધર્મભાવના નક્કી કરવાની આવાશ્યકતા પર ભાર મૂક્યો છે. છેલ્લા બે પ્રકરણોમાં ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનની તુલના કરીને જગતની સર્વમાન્ય ધર્મભાવના થવાને લાયક કોઈ પણ ધર્મ હોય તો તે અદ્વૈતમૂલક આર્યધર્મ જ છે એમ સિદ્ધ કરવાનો તેમણે પ્રયાસ કર્યો છે. વચ્ચેના પ્રકરણોમાં મણિલાલે વેદ, ઉપનિષદ્, સૂત્ર, સ્મૃતિ, ષડ્દર્શનો, બૌદ્ધ જૈન અને ચાર્વાક મતો, પુરાણો, તંત્રો અને વિવિધ પંથ–સંપ્રદાયોનો તુલનાત્મક પરિચય આપ્યો છે.<ref>{{cite book | title = મણિલાલ નભુભાઈ | last = ઠાકર | first = ધીરુભાઈ | author-link = ધીરુભાઈ ઠાકર | series = ગુજરાતી ગ્રંથકાર શ્રેણી | date = ૧૯૮૦ | edition = પ્રથમ | publisher = કુમકુમ પ્રકાશન | location = અમદાવાદ |pages=૩૦–૩૧ | oclc = 8430309}}</ref>
 
==સંદર્ભો==
Line ૧૫ ⟶ ૩૦:
 
[[શ્રેણી:મણિલાલ દ્વિવેદીની કૃતિઓ]]
 
{{સ્ટબ}}