વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૩૫૮:
:{{ping|ChintanPatoliya}} તેનો આધાર તમે શાના પર લેખ બનાવવા માંંગો છે એની પર રહેલો છે. આપ કયા વિષય પર લેખ બનાવવા માંગો છો ? --[[સભ્ય:Gazal world|Gazal world]] ([[સભ્યની ચર્ચા:Gazal world|ચર્ચા]]) ૧૪:૫૮, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)
:{{સાંભળો|ChintanPatoliya}} તમને આવકારવા માટે [[સભ્યની ચર્ચા:ChintanPatoliya| તમારા સભ્ય પાના ના ચર્ચા પાને]] મુકાયેલો સ્વાગત સંદેશ જો તમે ધ્યાનથી વાંચી જોયો હોય તો એમાં લખ્યા પ્રમાણે '''લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે''', તદુપરાંત, '''નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી'''. '''આટલું કરશો તો આ સિવાય કોઈ પાત્રતા ની જરૂર નથી.''' --[[સભ્ય:Aniket|અ ને કાંઈ નહી અ]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૫:૧૯, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)
 
== ઓનલાઇન મિટિંગ - વિકિમીડિયા ફાઉન્ડેશન બૉર્ડ ઓફ ટ્રસ્ટીઝ ==
 
ભાઈઓ અને બહેનો, વિકિમીડિયા ફાઉન્ડેશન આ વર્ષે તેના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં '''કમ્યુનિટિ બોર્ડ સિટ્સ''' એટલે કે ફાઉન્ડેશનના બોર્ડમાં વિવિધ સમુદાયોના કેટલા સભ્યો હશે તેના પર વિચારણા કરી ને કુલ બોર્ડ મેમ્બરોની સંખ્યા વધારવા જઈ રહ્યું છે. આ પ્રસ્તાવની સાથે સાથે જુદાજુદા ભૌગોલિક વિસ્તારો અને સમુદાયોનું યોગ્ય પ્રતિનિધિત્વ કેવી રીતે થઈ શકે અને ચૂંટણી પ્રક્રિયા કયા પ્રકારે કરવી તે અંગે વિકિપીડિયનોનો અભિપ્રાય જાણવા માટેની કવાયત થઈ રહી છે. [[M:Wikimedia Foundation Board of Trustees/Call for feedback: Community Board seats/Ranked voting system|મેટા પર આ અંગેની ચર્ચા તમે અહિં ક્લિક કરી ને જોઈ શકશો]].
 
આપણે ગુજરાતી વિકિપીડિયાના સભ્યો રવિવાર, ૭ જાન્યુઆરીને દિવસે ભારતીય સમય મુજબ બપોરે ૧૨ વાગે ગુગલમિટ દ્વારા ભેગા મળીને આ અંગે પોતપોતાના મંતવ્યો રજૂ કરીએ એવો મારો પ્રસ્તાવ છે. એ મિટિંગમાં વિકિમીડિયા ફાઉન્ડેશનના પ્રતિનિધિ સભ્ય:KCVelaga આપણી વચ્ચે ઉપસ્થિત હશે. આપમાંથી કોણકોણ આ મિટિંગમાં જોડાઈ શકશે તે નીચે સહિ કરી ને જણાવવા વિનંતિ છે. જે સભ્યોએ અહિં પોતાનું નામ ઉમેર્યું હશે તેમને ગુગલમિટની વિગતો આગોતરી મોકલી આપવામાં આવશે.
 
આશા રાખું કે આપણે સહુ સક્રિય સભ્યો આ મિટિંગમાં જોડાઈએ.