ભારતીય સ્વતંત્રતા ચળવળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
"Indian independence movement" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ
"Indian independence movement" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ
લીટી ૫૭:
 
== નિયોજિત ચળવળોનો ઉદય ==
[[ચિત્ર:1st_INC1885.jpg|right|thumb|250x250px| ૧૮૮૫માં [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું]] પ્રથમ સત્ર. રાષ્ટ્રીય કોંગ્રેસએ એશિયા અને આફ્રિકામાં બ્રિટીશ સામ્રાજ્યમાં ઉભરી આવેલું પ્રથમ આધુનિક રાષ્ટ્રવાદી આંદોલન હતું. <ref name="Marshall2001">{{Citation|last=Marshall|first=P. J.|title=The Cambridge Illustrated History of the British Empire|url={{Google books|S2EXN8JTwAEC|page=PA179|keywords=|text=|plainurl=yes}}|year=2001|publisher=Cambridge University Press|isbn=978-0-521-00254-7|page=179}} Quote: "The first modern nationalist movement to arise in the non-European empire, and one that became an inspiration for many others, was the Indian Congress."</ref>]]
૧૮૫૭ની રાષ્ટ્રીય ક્રાંતિ પછીના દાયકાઓ એ ભારતમાં રાજકીય જાગૃતિ, ભારતીય જનતાના અભિપ્રાય અને રાષ્ટ્રીય અને પ્રાંતીય સ્તરે ભારતીય નેતૃત્વના ઉદયનો સમય હતો. [[દાદાભાઈ નવરોજી|દાદાભાઇ નવરોજીએ]] ૧૮૬૭માં ઈસ્ટ ઈન્ડિયા એસોસિએશનની રચના કરી અને સુરેન્દ્રનાથ બેનર્જીએ ૧૮૭૬ માં ''ઈન્ડિયન નેશનલ એસોશિએશન''ની સ્થાપના કરી. નિવૃત્ત સ્કોટિશ સનદી અધિકારી એ.ઓ. હ્યુમના સૂચનથી પ્રેરાઈને ૧૮૮૫માં બાવીસ ભારતીય પ્રતિનિધિઓ [[મુંબઈ|મુંબઈમાં]] મળ્યા અને તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની (ભારતીય રાષ્ટ્રીય મહાસભા) સ્થાપના કરી. <ref name="Marshall2001">{{Citation|last=Marshall|first=P. J.|title=The Cambridge Illustrated History of the British Empire|url={{Google books|S2EXN8JTwAEC|page=PA179|keywords=|text=|plainurl=yes}}|year=2001|publisher=Cambridge University Press|isbn=978-0-521-00254-7|page=179}} Quote: "The first modern nationalist movement to arise in the non-European empire, and one that became an inspiration for many others, was the Indian Congress."</ref> તેમાં ભાગ લેનારા મોટે ભાગે અમીર અને સફળ અને પ્રાંતોના પાશ્ચાત્ય-શિક્ષણ પામેલા, કાયદો, શિક્ષણ અને પત્રકારત્વ જેવા વ્યવસાયોમાં રોકાયેલા ચુંટેલા સભ્યો હતા. તેની સ્થાપના સમયે, કોંગ્રેસ પાસે કોઈ યોગ્ય રીતે વ્યાખ્યાયિત સ્પષ્ટ વિચારધારા નહોતી અને રાજકીય સંગઠનને જરૂરી એવા અલ્પ સંસાધનો જ તેની પાસે હતા. તે સમયે રાજકીય સંગઠનની વિપરીત આ સંસ્થા બ્રિટિશ રાજ પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરવા માટેના ચાર્ષિક ચર્ચા મંચ તરીકે કાર્યરત હતી અને તેણે નાગરિક અધિકાર અથવા સરકારી નોકરીની તકોના બિન વિવાદાસ્પદ મુદ્દાઓ પર ઘણા ઠરાવો પસાર કર્યા હતા. આ ઠરાવો વાઈસરોયની સરકારને અને ક્યારેક બ્રિટીશ સંસદને સુપરત કરવામાં આવતા, આથી કોંગ્રેસના પ્રારંભિક સમયમાં ખાસ મહત્વપૂર્ણ અસર ન મળી. સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતી હોવા છતાં, કોંગ્રેસે અમુક શહેરી લોકોના હિતોનો અવાજ ઉઠાવ્યો; તેમાં અન્ય સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિના ભાગ લેનારાઓની સંખ્યા નહિવત્ રહી. તેમ છતાં, ઇતિહાસનો આ સમયગાળો નિર્ણાયક રહ્યો કેમ કે તે ભારતીય લોકોના પ્રથમ રાજકીય ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરતો હતો, વળી કોંગ્રેસમાં ભારતીય ઉપખંડના તમામ ભાગોથી આવતા પ્રતિનોધીઓને કારણે ભારતને નાના રજવાડાઓના સમૂહથી વિપરીત એક સંગઠીત દેશના સ્વરૂપની વિચારધારા નિર્માણ પામી.
 
ભારતીય સમાજના અગ્રણી જેવાકે [[મહર્ષિ દયાનંદ|સ્વામી દયાનંદ સરસ્વતી]] દ્વારા શરૂ થયેલ ''[[આર્ય સમાજ]]'' અને [[રાજા રામમોહનરાય|રાજા રામ મોહન રોય]] દ્વારા સ્થાપિત ''[[બ્રહ્મોસમાજ|બ્રહ્મ સમાજ]]'' જેવા સામાજિક-ધાર્મિક સમૂહોની ભારતીય સમાજના સુધારાણાઓમાં સ્પષ્ટ અસર દેખાવા લાગી. [[સ્વામી વિવેકાનંદ]], [[રામકૃષ્ણ પરમહંસ|રામકૃષ્ણ]], શ્રી અરબિંદો, [[વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈ|વી.ઓ. ચિદમ્બરમ પિલ્લઇ]], સુબ્રમણ્ય ભારતી, બંકિમચંદ્ર ચેટર્જી, [[રવિન્દ્રનાથ ટાગોર]] અને [[દાદાભાઈ નવરોજી|દાદાભાઇ નવરોજી]] જેવા પુરુષો તેમજ સ્કોટીશ – આઇરિશ સિસ્ટર નિવેદિતા જેવી મહિલાઓએ કરેલા કાર્યને કારણે લોકોમાં સ્વતંત્રતાની ભાવના ઉત્કટ બની હતી. કેટલાક યુરોપિયન અને ભારતીય વિદ્વાનો દ્વારા ભારતના સ્વદેશી ઇતિહાસની પુનઃશોધે પણ ભારતીયોમાં રાષ્ટ્રવાદની ભાવનાને જાગૃત કરી. <ref name="Marshall2001">{{Citation|last=Marshall|first=P. J.|title=The Cambridge Illustrated History of the British Empire|url={{Google books|S2EXN8JTwAEC|page=PA179|keywords=|text=|plainurl=yes}}|year=2001|publisher=Cambridge University Press|isbn=978-0-521-00254-7|page=179}} Quote: "The first modern nationalist movement to arise in the non-European empire, and one that became an inspiration for many others, was the Indian Congress."</ref>
 
== ભારતીય રાષ્ટ્રવાદનો ઉદય ==
[[ચિત્ર:1909magazine_vijaya.jpg|thumb|301x301px| તામિળ સામાયિક ''વિજયાના'' ૧૯૦૯ ના અંકનું મુખપૃષ્ઠ જેમાં ભારતમાતાને દર્શાવવામાં આવી છે. તે સાથે “[[વંદે માતરમ્|વંદે માતરમ]] ” નો જયઘોષ દર્શાવવામાં આવ્યો છે.]]
[[ચિત્ર:Ghadar_di_gunj.jpg|thumb|316x316px| ''ગદર દી ગુંજ'', ચળવળના પ્રારંભિક તબક્કામાં ગદર પાર્ટી દ્વારા નિર્મિત સાહિત્ય હતું. આ કૃતિ રાષ્ટ્રવાદી સાહિત્યનું સંકલન હતું, ૧૯૧૩માં તેના પર પ્રતિબંધ મૂકાયો હતો.]]
૧૯૦૦ સુધીમાં,કોંગ્રેસ એક અખિલ ભારતીય રાજકીય સંગઠન તરીકે ઉભરાઈ આવી હતી, પરંતુ તેને મોટાભાગના ભારતીય મુસ્લિમોનું સમર્થન ન હતું. <ref>{{Cite book|title=Congress and Indian Nationalism: The Pre-independence Phase|last=Wolpert|first=Stanley|publisher=University of California Press|year=1988|isbn=978-0-520-06041-8|editor-last=Sisson|editor-first=Richard|page=24|chapter=The Indian National Congress in Nationalist Perspective|quote=For the most part, however, Muslim India remained either aloof from or distrustful of the Congress and its demands.|author-link=Stanley Wolpert|editor-last2=Wolpert|editor-first2=Stanley|chapter-url=https://books.google.com/books?id=QfOSxFVQa8IC&pg=PA24}}</ref> ધર્માંતરણ, ગાયની કતલ, અને અરબી લિપિમાં [[ઉર્દૂ ભાષા|ઉર્દૂના]] સંવર્ધન સામે હિન્દુ સુધારકો દ્વારા આગળ મુકવામાં આવેલા વિચારોને કારણે જો ભારતીય લોકોનું પ્રતિનિધીત્વ માત્ર એકલી કોંગ્રેસ દ્વારા જ થશે તો લઘુમતી સમુદાયના અધિકારો સંબંધી તેમની શંકાઓ વધુ તીવ્ર બની. સર સૈયદ અહમદ ખાને મુસ્લિમ સમુદાયના પુનર્જીવન માટે એક ચળવળ શરૂ કરી હતી. તેના ભાગ રૂપે ઉત્તર પ્રદેશના [[અલીગઢ|અલીગઢમાં]] ૧૮૭૫માં મુહમ્મદાન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજની સ્થાપના કરવામાં આવી. (૧૯૨૦ માં તેનું અમ્લીગઢ મુસ્લીમ યુનિવર્સીટી તરીકે નામકરણ થયું.) આ સંસ્થાનો ઉદ્દેશ આધુનિક પશ્ચિમી જ્ઞાન સાથે ઇસ્લામની સુસંગતતા પર ભાર મૂકીને ભારતીય મુસલમન વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાનો હતો. પરંતુ, ભારતના મુસ્લિમોમાં રહેલી વિવિધતાઓને કારણે એક સમાન સાંસ્કૃતિક અને બૌદ્ધિક નવજીવન લાવવું અશક્ય બન્યું.
 
કોંગ્રેસના સભ્યોની રાષ્ટ્રવાદી ભાવનાઓ તેની ચળવળને સરકારી સંસ્થાઓમાંના પ્રતિનિધિત્વ તરફ દોરી ગઈ જેથી તેઓ ભારતના કાયદા અને વહીવટની બાબતોમાં તેમની વાત રહે. કોંગ્રેસીઓ પોતાને અંગ્રેજ સરકારના વફાદાર તરીકે જોતા હતા, પરંતુ આ સાથે તેઓ બ્રિટિશ સામ્રાજ્યના ભાગરૂપે, પોતાના દેશના શાસનમાં સક્રિય ભૂમિકા પણ ઈચ્છતા હતા. આ વલણને [[દાદાભાઈ નવરોજી|દાદાભાઈ નવરોજીએ]] યુનાઇટેડ કિંગડમના હાઉસ ઑફ કૉમન્સની ચૂંટણી સફળતાપૂર્વક લડી અને તેના પ્રથમ ભારતીય સભ્ય બની દર્શાવ્યું હતું.
 
[[લોકમાન્ય ટિળક|બાળ ગંગાધર ટિળક]] "સ્વરાજ્ય"ને દેશનું અંતિમ લક્ષ્ય દર્શાવનાર પ્રથમ ભારતીય રાષ્ટ્રવાદી નેતા હતા. <ref name="google6">{{Cite book|url=https://books.google.com/books?id=LOjhv5g629UC|title=Bal Gangadhar Tilak: Struggle for Swaraj|last=R, B.S.|last2=Bakshi, S.R.|date=1990|publisher=Anmol Publications Pvt. Ltd|isbn=978-81-7041-262-5|access-date=6 January 2017}}</ref> ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને મૂલ્યોની અવગણના અને બદનામી કરતી તત્કાલિન બ્રિટીશ શિક્ષણ પ્રણાલીનો ટિળક તીવ્ર વિરોધ કરતા હતા. તેમણે રાષ્ટ્રવાદીઓ દેશવાસીઓના અભિવ્યક્તિની સ્વતંત્રતા પરના પ્રતિબંધ અને પોતાના જ દેશની બાબતોમાં સામાન્ય ભારતીયો નાગરિકોની ભૂમિકાના અભાવ વિરુદ્ધ લાગણી વ્યક્ત કરી. આ કારણોસર, તેમણે સ્વરાજને પ્રાકૃતિક અને એકમાત્ર ઉપાય માન્યો. તેમનું લોકપ્રિય વાક્ય "સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે, અને હું તે મેળવીશ." ભારતીય લોકો માટે પ્રેરણારૂપ બન્યું.
 
૧૯૦૭માં, કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ ગઈ: ટિળકના નેતૃત્વ હેઠળ કટ્ટરપંથીઓએ બ્રિટીશ સામ્રાજ્યને ઉથલાવી દેવા માટે નાગરિક આંદોલન, સીધી ક્રાંતિ અને બ્રિટિશરો દ્વારા દરેક બાબતો દેવાની હિમાયત કરી. બીજી તરફ દાદાભાઇ નવરોજી અને [[ગોપાલ કૃષ્ણ ગોખલે]] જેવા નેતાઓની આગેવાનીમાં મવાળ નેતાઓ બ્રિટીશ શાસનના માળખામાં સુધારણા ઇચ્છતા હતા. ટિળકને તેમના સમાન દ્રષ્ટિકોણ ધરાવતા બિપિનચંદ્ર પાલ અને [[લાલા લાજપતરાય|લાલા લજપત રાય]] જેવા ઊભરતા નેતાઓનું સમર્થન મળ્યું. તેમની આગેવાની હેઠળ, ભારતના ત્રણ રાજ્યો - [[મહારાષ્ટ્ર]], બંગાળ અને [[પંજાબ|પંજાબે]] લોકોની માંગ અને ભારતના રાષ્ટ્રવાદને આકાર આપ્યો. હિંસા અને અવ્યવસ્થાના કૃત્યોને પ્રોત્સાહિત કરવા બદલ ગોખલી ટિળકની ટીકા કરી હતી. પરંતુ ૧૯૦૬માં કોંગ્રેસમાં જાહેર જનતાનું સભ્યપદ ન હતું, અને ટિળક અને તેના સમર્થકોને પાર્ટી છોડવાની ફરજ પાડવામાં આવી હતી.
 
પરંતુ ટિળકની ધરપકડ થતાં જ આક્રમક ભારતીય ચળવળની બધી આશાઓ અસ્ત થઈ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે લોકોની વિશ્વસનીયતા ગુમાવી દીધી. મુસ્લિમ પ્રતિનિધિ મંડળ વાઈસરય, મિન્ટો (૧૯૦૫-૧૦)ને મળ્યા, જેમાં તેમણે સરકારી સેવામાં અને મતદારોની વિશેષ સવલતો સહિતના સંભવિત બંધારણીય સુધારાઓમાં છૂટની માંગણી કરી. ઈંડિયન કાઉન્સીલ્સ એક્ટ, ૧૯૦૯માં અંગ્રેજોએ [[ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ|મુસ્લિમ લીગની]] કેટલીક અરજીઓન મંજૂર રાખી જેમાં મુસ્લિમો માટે અનામત પ્રતિનિધિત્વની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. મુસ્લિમ લીગે "રાષ્ટ્રની અંદર રાષ્ટ્ર" ના અવાજ તરીકે હિન્દુઓનું પ્રભુત્વ ધરાવતી કોંગ્રેસથી અલગ રહેવાનો આગ્રહ કર્યો.
 
ભારતની સ્વતંત્રતાની લડત માટે ૧૯૧૩માં વિદેશમાં ગદર પાર્ટીની રચના કરવામાં આવી હતી, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા, તેમજ શાંઘાઈ, હોંગકોંગ અને સિંગાપોરના સભ્યો શામેલ હતા.<ref>{{Cite book|title=Haj to Utopia: How the Ghadar Movement Charted Global Radicalism and Attempted to Overthrow the British Empire|last=Ramnath|first=Maia|date=2011|publisher=University of California Press|isbn=978-0-520-26955-2|page=227}}</ref> બ્રિટિશરો વિરુદ્ધ હિંદુ, શીખ અને મુસ્લિમ એકતાનો પક્ષના સભ્યોનો હેતુ હતો.<ref>{{Cite book|title=India in the Making of Singapore|last=Latif|first=Asad|date=2008|publisher=Institute of Southeast Asian Studies|isbn=9789810815394|location=Singapore|page=34}}</ref>
 
વસાહતી ભારતમાં, ૧૯૧૪માં સ્થપાયેલી ઑલ ઈંડિયા કોન્ફરન્સ ઑફ ઈન્ડિયન ક્રિશ્ચિયન્સ (એ આઈ સી આઈ સી)નામની સંસ્થાએ સ્વરાજની હિમાયત કરી અને ભારતના ભાગલાનો વિરોધ કરી ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એ આઈ આઈ સી એ પણ ખ્રિસ્તીઓ માટે અલગ મતદારો વિભાગનો વિરોધ કર્યો હતો, રાષ્ટ્રીય રાજકીય પ્રણાલીમાં ખ્રીસ્તીઓએ સામાન્ય નાગરિક તરીકે ભાગ લેવો જોઈએ એ વિચારની હિમાયત કરી હતી. <ref name="Thomas1974">{{Cite book|title=Christians in Secular India|last=Thomas|first=Abraham Vazhayil|date=1974|publisher=Fairleigh Dickinson Univ Press|isbn=978-0-8386-1021-3|pages=106–110|language=en}}</ref> <ref name="Oddie2001">{{Cite journal|last=Oddie|first=Geoffrey A.|date=2001|title=Indian Christians and National Identity 1870-1947|journal=The Journal of Religious History|volume=25|issue=3|pages=357, 361|doi=10.1111/1467-9809.00138}}</ref> ઑલ ઈંડિયા કોન્ફરન્સ ઑફ ઈન્ડિયન ક્રિશ્ચિયન્સ અને ઓલ ઇન્ડિયા કેથોલિક યુનિયન દ્વારા આંધ્ર યુનિવર્સિટીના એમ. રાહનાસામી ના પ્રમુખ પણામાં અને [[લાહોર|લાહોરના]] બી.એલ. રેલ્લીયા રામના જનરલ સેક્રેટરીપણા હેઠળ એક સંયુક્ત કાર્યકારી સમિતિની રચના કરી. આ સમિતિએ ૧૬ એપ્રિલ ૧૯૪૭ અને ૧૭ એપ્રિલ ૧૯૪૭ ની બેઠકમાં, ૧૩ મુદ્દાઓનું મેમોરેન્ડમ કરી ભારતની બંધારણ સભાને મોકલવામાં આવ્યું હતું. આમાં સંસ્થાઓ અને વ્યક્તિઓ માટેની ધાર્મિક સ્વતંત્રતાની માંગણી કરવામાં આવી હતી; આ સૂચન [[ભારતનું બંધારણ|ભારતના બંધારણમાં]] પ્રતિબિંબિત થયું હતું.
 
[[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધીજીના]] માર્ગદર્શન હેઠળ ભારતમાં દારૂબંદીની ચળવળ ભારતીય રાષ્ટ્રવાદ સાથે જોડાઈ. ગાંધીજી દારૂને દેશની સંસ્કૃતિમાં વિદેશી આયાત તરીકે જોતા. <ref name="BlockerFahey2003">{{Cite book|title=Alcohol and Temperance in Modern History: An International Encyclopedia|last=Blocker|first=Jack S.|last2=Fahey|first2=David M.|last3=Tyrrell|first3=Ian R.|publisher=ABC-CLIO|year=2003|isbn=9781576078334|page=310|language=en}}</ref> <ref>{{Harvard citation no brackets|Fischer-Tiné|Tschurenev|2014}}</ref>
[[શ્રેણી:ભારતનો ઇતિહાસ]]
[[શ્રેણી:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]]