"રજનીકાંત વનમાળીદાસ ત્રિવેદી" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
નાનું (સંદર્ભો.)
===ક્રિકેટ===
રજનીકાંતભાઈ રાજસિંહ ડુંગરપુર, કિશન રૂંગટા, કૈલાશ ગટ્ટાણી, સુંદરમ જી. આર., વિજય માંજરેકર, સલિમ દુરાની, હનુમંતસિંઘ, સુર્યવિરસિંહ, પાર્થસારથી શર્મા વગરે સાથે રણજી ટ્રોફીની ટીમમાં વિકેટકીપર અને જમણેરી બૅટ્સમેન હતા. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત ૯ નવેમ્બર ૧૯૬૩ના રોજ ૧૯૬૩-૬૪ની રણજી ટ્રોફીમાં રાજસ્થાન તરફથી કરી હતી.<ref>{{Cite web|url=http://cricketarchive.com/Archive/Scorecards/26/26468.html|title=Rajasthan v Madhya Pradesh, Ranji Trophy 1963/64 (Central Zone)|last=|first=|date=|website=cricketarchive.com|publisher=|access-date=૨૯ નવેમ્બર ૨૦૧૬}}</ref>
===સન્માન===
[[File:TrophyGivenToRVTrivedi.jpg|thumb|ભાવનગર શહેરના ક્રીકેટ સંઘ તરફથી એનાયત થયેલ ટ્રોફી]]
 
==સંદર્ભ==