તકમરિયાં: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Changing શ્રેણી:આયુર્વેદિક ઔષધ to શ્રેણી:આયુર્વેદિક ઓસડિયાં
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૪:
}}
 
'''તકમરિયાં''' (ખોટી પણ જાણીતી જોડણી:, '''તખમરીયા''' કે '''તકમરીયા''')તુલસીનાતુલસી અને ડમરાના કૂળની જ વનસ્પતિ ''Ocimum basilicum'' (pilosum), ડમરો કે ડમરાની જ એક જાત એવી વનસ્પતિનાના બીજ છે. અંગ્રેજી ભાષામાં તેને બેસિલ/બાસિલ/બાઝિલ (Basil) કહેવામાં આવે છે. ઠંડક આપતા પીણા [[ફાલુદા]]નો તે અગત્યનો ઘટક છે.
 
તકમરિયા, આજવલા કે નાસબો ([[સંસ્કૃત]]: बर्बरि, वर्वर, मन्जरिकि; [[મરાઠી ભાષા|મરાઠી]]: तुखमरिया, सब्झाचे बीज<ref name="મરાઠી નામ">{{cite web |url=https://sites.google.com/site/efloraofindia/species/a---l/l/lamiaceae/ocimum/ocimum-basilicum |title=Ocimum basilicum|website= https://sites.google.com/site/efloraofindia|}}</ref>;[[અંગ્રેજી]]: Basil, Thai basil, sweet basil; વૈજ્ઞાનિક નામ: ''Ocimum basilicum'' (pilosum)) એક છોડ સ્વરૂપની વનસ્પતિ છે. તે ૦.૫થી ૨.૫ ફુટ ઊંચા ઉગે છે અને [[તુલસી]]ને મળતા આવે છે.એના પાન અને ફુલની મંજરી તુલસી જેવી જ હોય છે. એના ફુલ ધોળા અને ફળ કાળા થાય છે. એના આખા છોડવા પર ઘણુ કરીને સફેદ કે જાંબુડી છાયા લેતા રંગના નીચા નમતા વાળની રૂંવાટી હોય છે. અને એના છોડવામાંથી નીલીચા (Lemnon-grass)ના છોડવામાંથી નીકળતી સુગંધને મળતી પણ ઘણી તીક્ષ્ણ સુગંધ નીકળતી હોય છે, જેથી એનો છોડવો તરત ઓળખાઈ આવે છે <ref name="બરડો-તકમરિયાં">{{cite book |title= વનસ્પતિશાસ્ત્ર - કાઠિયાવાડના બરડા ડુંગરની જડીબુટ્ટી તેની પરીક્ષા અને ઉપયોગ |last= ઠાકર |first= જયકૃષ્ણ ઈંદ્રજી|authorlink= |coauthors=|chapter= નં ૪૪૬|year= ૧૯૧૦|publisher= ધી "ગુજરાતી" પ્રિન્ટીંગ પ્રેસ|location= મુંબઈ|isbn= |page= |pages= ૫૭૯-૫૮૧|url= |accessdate=}}</ref>.