ઈદડાં: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
remove unlicensed images
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
'''ઈદડાં''' એટલે સફેદ ઢોકળાં. આ ઢોકળાં [[ચોખા]] અને [[અડદ]]ની [[દાળ]]માંથી બનાવવામાં આવે છે.આ એક બાફેલું ફરસાણ છે. ખાવામાં સ્વાદિષ્ટ અને પચવામાં હલકાં હોય છે. આ ઢોકળાં બનાવવામાં ઘણી પૂર્વ તૈયારીની જરૂર પડે છે.
 
[[File:White Dhokla.jpg|200px|thumb]]
==કૃતિ==
*ત્રણ ભાગ ચોખા અને એક ભાગ અડદની દાળ લઈ તેનો કરકરો લોટ દળાવો. (ઝીણાં રવા જેવો)