કડાણા બંધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું નદીનાથ મહાદેવ
લીટી ૯૫:
 
== નદીનાથ મહાદેવ ==
કડાણા બંધ પાસે નદીનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જે મોટાભાગે બંધના ડૂબાણમાં જ રહે છે. ૨૦૨૦માં પાણીની સપાટી ઘટતાં ૨૦ વર્ષ પછી મંદિર દેખાયું હતું.<ref>{{Cite web|url=https://www.divyabhaskar.co.in/local/gujarat/godhra/news/after-20-years-the-water-level-in-kadana-dam-went-down-and-shivling-was-seen-127602033.html|title=ઐતિહાસિક: 20 વર્ષ બાદ કડાણા ડેમમાં પાણીનું સ્તર નીચું જતાં શિવલિંગના દર્શન થયા|date=2020-08-10|website=Divya Bhaskar|language=gu|accessdate=2021-02-26}}</ref> આ મંદિરે દર મહા શિવરાત્રી તેમજ મહીપૂનમનો મેળો ભરાય છે.
 
== સંદર્ભ ==