બારી બહાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
+
લીટી ૨:
 
==પ્રકાશન==
'બારી બહાર'ની પ્રથમ આવૃત્તિ ૧૯૪૦માં [[ઉમાશંકર જોશી]]ની પ્રસ્તાવના સાથે પ્રગટ થઈ હતી. ૧૯૬૦માં તેની બીજી સંવર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ હતી જેમાં કેટલાક કાવ્યો ઉમેરવામાં આવ્યાં હતાં.<ref name="ટોપીવાળા ૨૦૦૦">{{cite encyclopedia |last=ટોપીવાળા |first=ચંદ્રકાન્ત |author-link=ચંદ્રકાન્ત ટોપીવાળા |editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર |title=બારી બહાર |encyclopedia=[[ગુજરાતી વિશ્વકોશ]] |volume=ખંડ ૧૩ |year=૨૦૦૦ |location=અમદાવાદ |publisher=ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ |pages=૩૬૭–૩૬૮ |oclc=248968520}}</ref><ref>[https://books.google.com/books?newbks=1&newbks_redir=0&id=--UhAQAAIAAJ&dq=bari+bahar Indian Writing Today], Vol. 2 Issue: 4, October–December 1968, Nirmala Sadanand Publishers. {{oclc|564800567}} {{issn|0019-6495}}.</ref>
 
==આવકાર==
કવિ [[ઉમાશંકર જોશી]]એજોશીએ આ સંગ્રહની કવિતાઓને તેની ઇન્દ્રિયસંવેદ્યતાને ધ્યાનમાં રાખીને 'આંખ, કાન અને નાકની કવિતા' કહી છે. [[ચંદ્રકાન્ત ટોપીવાળા]]એ આ સંગ્રહની પ્રશંસા કરતા નોંધ્યું છે. "સહજ આંતરપ્રાસ અને વર્ણસગાઈના સંસ્કાર સાથે આ કવિએ પ્રકૃતિની અઢળક સામગ્રીનો વિનિયોગ કરીને ઉત્સુકતા, એકલતા, નિરાશા કે આનંદને અવતરણક્ષમ બનાવ્યાં છે, એટલે કે એવી પંક્તિઓમાં ઢાળ્યાં છે કે તુરત જ સ્મરણમાં રહી જાય".<ref name="ટોપીવાળા ૨૦૦૦"/>
 
==સંદર્ભો==