ગુજરાતના મુખ્યમંત્રીઓ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
મહા કુભ મેળો ચાલુ છે..જ્યારે મીની કુંભ મેળો બંદ રાખેલ .તેવી જાહેરાત હાલ માં કરેલ છે..જ્યારે ચૂંટણી માં સમુહ ભેગા થાય છે..મીની કુંભ મેળામાં સમૂહ ભેગાં થવાની મનાય છે શા માટે..
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
2401:4900:1956:B12:1:0:F690:533C (talk)એ કરેલો ફેરફાર 756840 પાછો વાળ્યો
ટેગ: Undo
લીટી ૧૫:
'''ગુજરાતના મુખ્યમંત્રી''' એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ની સરકારના વડા છે. ભારતના બંધારણ મુજબ મુખ્યમંત્રી રાજ્ય હેઠળ આવતી બધી સત્તાના વડા છે. [[ગુજરાત વિધાનસભા]]ની ચૂંટણી પછી ગુજરાતના રાજ્યપાલ સામાન્ય રીતે બહુમતી ધરાવતા પક્ષ (કે ગઠબંધન)ને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે. રાજ્યપાલ મુખ્યમંત્રીની નિયુક્તિ કરે છે, જેમનું મંત્રીમંડળ વિધાનસભાને સંયુક્ત રીતે જવાબદાર હોય છે. વિશ્વાસનો મત હોય તો મુખ્યમંત્રીનો એક કાર્યકાળ ૫ વર્ષ હોય છે, કુલ કાર્યકાળની કોઇ મર્યાદા નથી.<ref>Durga Das Basu. ''Introduction to the Constitution of India''. 1960. 20th Edition, 2011 Reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9. Note: although the text talks about Indian state governments in general, it applies for the specific case of Gujarat as well.</ref>
 
૧ મે ૧૯૬૦ના રોજ રચવામાં આવેલા ગુજરાત રાજ્યમાં ૧૬ લોકો મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, જેમાંના ઘણાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી છે, જેમાં પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાનો સમાવેશ થાય છે. રાજ્યના સૌથી લાંબો સમય કાર્યકાળમાં રહેલાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે જેઓ ૨૦૦૧ના મધ્યભાગથી ૨૦૧૪ સુધી મુખ્યમંત્રી રહ્યા. વડાપ્રધાન તરીકે નિયુક્ત થતા તેમના પક્ષે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ સોંપ્યું અને ૨૨ મે ૨૦૧૪થી ૭ ઓગસ્ટ ૨૦૧૬ સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યાર બાદ એટલે કે ૧૬મા મુખ્ય મંત્રી તરીકે વિજય રૂપાણી બન્યા.... હાલ માં હિન્દુ ધર્મમાં તા ૮:૩:૨૦૨૧ તા 11:૩:૨૦૨૧.. શિવરાત્રી મેળો આવે છે જે જુનાગઢ માં ભવનાથ તળેટી માં બરાય છે જેમાં હિન્દુ ધર્મ નો પવિત્ર ત્યોહાર છે તે બંધ રાખેલ છે કોરોના થી ....જ્યારે કુંભ મેળો જે એક મહિનાથી વધારે સમય થી ચાલી રહી યો છે . જ્યાં શિવરાત્રી મેળા કરતા વધારે માનવ મહેરામણ હોય છે.જ્યારે શિવરાત્રી માં તેથી ઓછી માનવ મહેરામણ હોય છે..તેમજ હાલ માં ચૂંટણી હતી તો ત્યાં માનવ મહેરામણ ભેગી થતી હતી .તો શું સરકાર ને તે સમજ નથી કોરોના રોગ થી મુક્ત થવા નિયમ .શામજી ને રાખવા જોઈએ..મારી મુખ્ય મંત્રી શ્રી ને નમ્ર વિનંતિ છે સત્ય સમજ આપે.... જય હિંદ ..
 
==ગુજરાતના મુખ્યમંત્રીઓ==