મૈં ભી ચોકિદાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારાઓ.
Removing Main_bhi_chowkidar_logo.png, it has been deleted from Commons by Túrelio because: Copyright violation, found elsewhere on the web and unlikely to be own work (F1),[https://www.facebook.c
લીટી ૧:
{{Italic title}}
[[ચિત્ર:Main bhi chowkidar logo.pngચિત્|thumb|ઝુંબેશ માટેનો લોગો]]
'''''મૈં ભી ચોકીદાર''''' ({{Lang-gu|હું પણ ચોકીદાર}}) [[ભારતીય જનતા પાર્ટી]] દ્વારા [[૨૦૧૯ લોકસભા નિર્વાચન|૨૦૧૯ ની ભારતીય સામાન્ય ચૂંટણી]] માટેના તેના પ્રચારમાં ઉપયોગમાં લેવાયેલું એક [[હિંદી ભાષા|હિંદી]] સૂત્ર છે. ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર [[નરેન્દ્ર મોદી]]એ [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના]] નેતા [[રાહુલ ગાંધી]] વિરુદ્ધના નારા લગાવતા આ સૂત્રની રચના કરી હતી. આ સૂત્રને સરકાર, સંસ્થાઓ અને ભરતીની કેટેગરીમાં ''EFFIE સિલ્વર એવોર્ડ ૨૦૨૦'' એનાયત કરાયો હતો. મોદી સાથેની એકતા બતાવવા માટે લાખો લોકોએ તેમના ડીપી (ડિસ્પ્લે ચિત્ર) અને પ્રોફાઇલ બદલી હતી.