પ્રક્ષેપણ પદ્ધતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''પ્રક્ષેપણ પદ્ધતિ'' અથવા '''પ્રક્ષેપણ કસોટી'...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
+Add
લીટી ૧:
'''પ્રક્ષેપણ પદ્ધતિ''' અથવા '''પ્રક્ષેપણ કસોટી''' (અંગ્રેજી: '''Projective test''') એ [[મનોવિજ્ઞાન]]માં [[વ્યક્તિત્વ]]ના [[વ્યક્તિત્વ માપન|માપન]] માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓમાંની એક છે. આ પ્રકારની પદ્ધતિઓમાં સંદિગ્ધ, અનિશ્ચિત અથવા અનિયંત્રિત (unstrucured) વસ્તુની રજૂઆત કરવામાં આવે છે, જે એક પડદા તરીકે કામ કરે છે. તેના ઉપર કસોટી કરનાર વ્યક્તિ પોતાની અનભિજ્ઞ ઇચ્છાઓ, ગ્રંથિઓ અને સંઘર્ષો જેવી આંતરિક બાબતોનું પોતાની મરજી મુજબ પ્રક્ષેપણ કરે છે. જોકે, તેમાં વ્યક્તિનો તે વખતનો મનોભાવ અને તાજેતરના અનુભવો પણ થોડિવત્તી અસર કરે છે.<ref name="શાહ૧૯૯૯">{{cite encyclopedia|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|encyclopedia=[[ગુજરાતી વિશ્વકોશ]]|title=પ્રક્ષેપણ પદ્ધતિ|last=શાહ|first=જયંતીભાઈ હી.|volume=ખંડ ૧૨ (પ્યા–ફ)|year=૧૯૯૯|edition=પ્રથમ|publisher=ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ|location=અમદાવાદ|page=૯૩–૯૭|oclc=248968663}}</ref>
 
[[રૉર્શોક કસોટી]], [[ટી.એ.ટી|થિમૅટિક એપર્સેપ્સન કસોટી]], શબ્દ-સાહચર્ય કસોટી, રોઝેન્ઝિવગ ચિત્ર-વૈફલ્ય કસોટી, મનોનાટ્ય પ્રયુક્તિ વગેરેનો આ પ્રક્ષેપણ પદ્ધતિઓમાં સમાવેશ થાય છે.<ref name="શાહ૧૯૯૯"/>
લીટી ૧૧:
#પસંદગી અથવા ક્રમાંકન (choice or ordering) પ્રયુક્તિઓ: જેમાં ચિત્રો કે શાહીના ડાઘાવાળી આકૃતિઓમાંથી વ્યક્તિએ પસંદગી કરવાની હોય છે અથવા કોઈક રીતે તેમને ક્રમશ: ગોઠવવાની હોય છે.
#૫ અભિવ્યક્તિ (expressive) પ્રયુક્તિઓ: જેમાં વ્યક્તિ પોતાની જાતને ચોક્કસ રીતે અભિવ્યક્ત કરે છે; જેમ કે આંગલિ વડે રંગવું.
 
==સિદ્ધાંત==
પ્રક્ષેપણ પ્રયુક્તિમાં ઉદ્દીપક તરીકે અનેકાર્થી (ambiguous – સંદિગ્ધ) પરિસ્થિતિ એટલા માટે રજૂ કરવામાં આવે છે કે પ્રયોગપાત્ર પોતાના તરંગોને તથા મૂંઝવણોને અજાગૃત રીતે રજૂ કરી દે. એની પાછળનો સિદ્ધાંત એ છે કે અસ્પષ્ટ અથવા અનેકાર્થી પરિસ્થિતિનું અર્થઘટન કરવા જતાં પ્રયોગપાત્ર પોતાના અજાગૃત મનમાં સંચિત વણસંતોષાયેલી વૃત્તિઓ, જરૂરિયાતો, વૈફલ્યો વગેરેને છતાં કરી દે છે.<ref>{{cite book |title=મનોવૈજ્ઞાનિક માપન |last=દેસાઈ |first=કૃષ્ણકાંત ગોપાળજી |year=૨૦૨૧ |edition=છઠ્ઠી |orig-year=૧૯૭૮ |location=અમદાવાદ |publisher=[[યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ]] |page=૪૯૪ |isbn=978-93-8126-562-8}}</ref>
 
==સંદર્ભો==