ભારતીય સ્વતંત્રતા ચળવળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
"Indian independence movement" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ
"Indian independence movement" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ
લીટી ૭૯:
વસાહતી ભારતમાં, ૧૯૧૪માં સ્થપાયેલી ઑલ ઈંડિયા કોન્ફરન્સ ઑફ ઈન્ડિયન ક્રિશ્ચિયન્સ (એ આઈ સી આઈ સી)નામની સંસ્થાએ સ્વરાજની હિમાયત કરી અને ભારતના ભાગલાનો વિરોધ કરી ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એ આઈ આઈ સી એ પણ ખ્રિસ્તીઓ માટે અલગ મતદારો વિભાગનો વિરોધ કર્યો હતો, રાષ્ટ્રીય રાજકીય પ્રણાલીમાં ખ્રીસ્તીઓએ સામાન્ય નાગરિક તરીકે ભાગ લેવો જોઈએ એ વિચારની હિમાયત કરી હતી. <ref name="Thomas1974">{{Cite book|title=Christians in Secular India|last=Thomas|first=Abraham Vazhayil|date=1974|publisher=Fairleigh Dickinson Univ Press|isbn=978-0-8386-1021-3|pages=106–110|language=en}}</ref> <ref name="Oddie2001">{{Cite journal|last=Oddie|first=Geoffrey A.|date=2001|title=Indian Christians and National Identity 1870-1947|journal=The Journal of Religious History|volume=25|issue=3|pages=357, 361|doi=10.1111/1467-9809.00138}}</ref> ઑલ ઈંડિયા કોન્ફરન્સ ઑફ ઈન્ડિયન ક્રિશ્ચિયન્સ અને ઓલ ઇન્ડિયા કેથોલિક યુનિયન દ્વારા આંધ્ર યુનિવર્સિટીના એમ. રાહનાસામી ના પ્રમુખ પણામાં અને [[લાહોર|લાહોરના]] બી.એલ. રેલ્લીયા રામના જનરલ સેક્રેટરીપણા હેઠળ એક સંયુક્ત કાર્યકારી સમિતિની રચના કરી. આ સમિતિએ ૧૬ એપ્રિલ ૧૯૪૭ અને ૧૭ એપ્રિલ ૧૯૪૭ ની બેઠકમાં, ૧૩ મુદ્દાઓનું મેમોરેન્ડમ કરી ભારતની બંધારણ સભાને મોકલવામાં આવ્યું હતું. આમાં સંસ્થાઓ અને વ્યક્તિઓ માટેની ધાર્મિક સ્વતંત્રતાની માંગણી કરવામાં આવી હતી; આ સૂચન [[ભારતનું બંધારણ|ભારતના બંધારણમાં]] પ્રતિબિંબિત થયું હતું.
 
[[મહાત્મા ગાંધી|મહાત્મા ગાંધીજીના]] માર્ગદર્શન હેઠળ ભારતમાં દારૂબંદીની ચળવળ ભારતીય રાષ્ટ્રવાદ સાથે જોડાઈ. ગાંધીજી દારૂને દેશની સંસ્કૃતિમાં વિદેશી આયાત તરીકે જોતા. <ref name="BlockerFahey2003">{{Cite book|title=Alcohol and Temperance in Modern History: An International Encyclopedia|last=Blocker|first=Jack S.|last2=Fahey|first2=David M.|last3=Tyrrell|first3=Ian R.|publisher=ABC-CLIO|year=2003|isbn=9781576078334|page=310|language=en}}</ref> <ref>{{Harvard citation no brackets|Fischer-Tiné|Tschurenev|2014}}</ref><gallery widths="150" heights="150" perrow="5">
ચિત્ર:Dadabhai Naoroji 1889.jpg|[[Dadabhai Naoroji|દાદાભાઇ નવરોજી]] [[Indian National Congress|, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના]] સ્થાપક સભ્યોમાંના એક હતા. <ref name="INC_BritishRaj">{{citation|last=Nanda|first=B. R.|author-link=Bal Ram Nanda|title=Gokhale: The Indian Moderates and the British Raj|url=https://books.google.com/books?id=pI19BgAAQBAJ&pg=PA58|series=Legacy Series|year=2015|publisher=Princeton University Press|isbn=978-1-4008-7049-3|page=58|orig-year=1977}}</ref>
ચિત્ર:Lal Bal Pal.jpg|[[Punjab Province (British India)|પંજાબના]] [[Lala Lajpat Rai|લાલા લાજપત રાય]], [[Bombay Province|મુંબઈના]] [[Bal Gangadhar Tilak|બાળ ગંગાધર ટિળક]] અને [[Bengal Presidency|બંગાળના]] [[Bipin Chandra Pal|બિપિનચંદ્ર પાલ]], ની ત્રિપુટી, લાલ બાલ પાલ તરીકે જાણીતી હતા, તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળના રાજકીય પ્રવાહમાં ફેરફાર કર્યો.
ચિત્ર:Surendranath Banerjee.jpg|[[Surendranath Banerjee|સુરેન્દ્રનાથ બેનર્જીએ]], [[Indian National Association|ઇન્ડિયન નેશનલ એસોસિએશનની]] સ્થાપના કરી અને તેઓ [[Indian National Congress|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના]] સ્થાપક સભ્યોમાંના એક હતા.
ચિત્ર:GKGokhale.jpg|[[Gopal Krishna Gokhale|ગોપાલ કૃષ્ણ ગોખલે]] [[Indian National Congress|, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના]] વરિષ્ઠ નેતા [[Servants of India Society|અને સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના]] સ્થાપક હતા.
</gallery>
 
== બંગાળના ભાગલા, ૧૯૦૫ ==
<gallery widths="200" heights="200">
ચિત્ર:Khudiram Bose 1905 cropped.jpg|અંગ્રેજો દ્વારા કામ ચલાવાયેલ અને ફાંસીની સજા પામેલ ક્રાંતિકારીઓમાં [[Khudiram Bose|ખુદીરામ બોઝ]] એક સૌથી નાની વયના કાંતિકારી હતા.<ref name="Guha">{{cite book|title=First Spark of Revolution|last=Guha|first=Arun Chandra|publisher=Orient Longman|year=1971|pages=130–131|oclc=254043308|quote="They [Khudiram Basu and Prafulla Chaki] threw a bomb on a coach similar to that of Kingsford's ... Khudiram ... was sentenced to death and hanged."}}</ref>
ચિત્ર:Prafulla Chaki.jpg|[[Prafulla Chaki|પ્રફુલ્લ ચાકી]], જુગાંતર સાથે જોડાયેલા હતા. તેમણે ભારતની સ્વતંત્રતા માટે અંગ્રેજ વસાહતી અમલદારોની હત્યા કરી.
ચિત્ર:Bhupendranath Datta (brother of Swami Vivekananda).png|[[Bhupendranath Datta|ભૂપેન્દ્રનાથ દત્ત]], એ ભારતીય કાંતિકારી હતા જેમણે ઈન્ડો જર્મન કોન્સ્પીરેસીમાં ભાગ લીધો હતો.
</gallery>જુલાઈ ૧૯૦૫ માં, વાઇસરોય અને ગવર્નર-જનરલ લોર્ડ કર્ઝને (૧૮૯૯–૧૯૦૫) વિશાળ ક્ષેત્રફળ અને વસ્તી ધરાવતા બંગાળની વહીવટી કાર્યક્ષમતામાં સુધારણા માટે બંગાળ પ્રાંતના ભાગલાનો આદેશ આપ્યો.<ref>John R. McLane, "The Decision to Partition Bengal in 1905" ''Indian Economic and Social History Review,'' July 1965, 2#3, pp 221–237</ref> ભારતીય નેતાઓ અને ભારતના લોકો તેને વધતી જતી રાષ્ટ્રવાદને વિચારધરા અને હિન્દુ અને મુસલમાન લોકો વચ્ચેની એકતાને તોડી સ્વતંત્રતાની ચળાવળ નબળી બનાવવાનો બ્રિટિશ સરકારનો પ્રયાસ મનતા હતા. બંગાળના હિન્દુ બૌદ્ધિક લોકોએ સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણ પર નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હતો. ભાગલામા નિર્ણયથી બંગાળી લોકો રોષે ભરાયા. સરકાર ભારતીય જનતાના અભિપ્રાયની સલાહ લેવામાં માત્ર નિષ્ફળ ગઈ જ નહીં, પરંતુ આ પગલા અંગ્રેજોની "ભાગલા પાડો રાને રાજ કરો"ની અંગ્રેજોની નીતિને છતી કરી. શેરીઓમાં અને અખબારોમાં વ્યાપક આંદોલન કરવામાં આવ્યું અને કોંગ્રેસે ''[[સ્વદેશી]]'' ઉદ્યોગોને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી બ્રિટીશ માલનો બહિષ્કાર કરવાની હિમાયત કરી હતી. આ ચળવળ ભારતીય ઉદ્યોગો, અર્થવ્યવસ્થા અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી એક વિકસતી ચળવળ બની, જેમાં રાષ્ટ્રીય શિક્ષણ પરિષદની સ્થાપના કરવામાં આવી, ભારતીય નાણાંકીય સંસ્થાઓ અને બેંકોનો જન્મ થયો, તેમજ ભારતીય સંસ્કૃતિમાં રસ અને વિજ્ઞાન અને સાહિત્યમાં સિદ્ધિઓના પણ દર્શન થયા. હિન્દુઓએ એકબીજાને રાખડી બાંધી અને અરાંધણ જેવા ઉત્સ્વઓ મનાવે એકતાનું પ્રદર્શન કર્યું. આ સમય દરમિયાન, શ્રી ઓરોબિંદો, [[ભૂપેન્દ્રનાથ દત્ત]], અને બિપિનચંદ્ર પાલ ''જેવા બંગાળી હિન્દુ રાષ્ટ્રવાદીઓએ જુગંતર'' અને ''સંધ્યા'' જેવા પ્રકાશનોમાં ભારતમાં અંગ્રેજોની કાયદેસરતાને પડકારતા જ્વલંત અખબારી લેખ લખવાનું શરૂ કર્યું, અને તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકાયો.
 
આ ભાગલાને કારણે ૧૮૦૦ના છેલ્લા દાયકાથી બંગાળ અને મહારાષ્ટ્રમાં સક્રીય યએલા પણ નવજાત અવસ્થામાં રહેલા સશસ્ત્ર ક્રાંતિકારી આંદોલનને મજબૂતી મળી અને તેની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો. બંગાળમાં, બે ભાઈઓ ઓરોબિંદો અને બૈરીન ઘોષની આગેવાની હેઠળ સ્થપાયેલી અનુશીલાન સમિતિ દ્વારા મુઝફ્ફરપુરમાં બ્રિટીશ ન્યાયાધીશના જીવ લેવાના પ્રયાસ સાથે અંગ્રેજ રાજના ઘણાં વડાઓ પર હુમલો પણ કરવામાં આવ્યો. આને પરિણામે અલીપોર બોમ્બ મામલાને ઉશ્કેર્યો જેના પરિણામે સંખ્યાબંધ ક્રાંતિકારીઓ માર્યા ગયા, પકડાયા અને તેમના પર કાયદાહેઠળ કામ ચલાવવમાં આવ્યું. [[ખુદીરામ બોઝ]], [[પ્રફુલ્લ ચાકી]], કનૈલાલ દત્ત જેવા ક્રાંતિકારીઓની યા તો હત્યા કરવામાં આવી અથવા તેમને ફાંસીએ ચડાવવામાં આવ્યા. આવા ક્રાંતિકારીઓના નામો ઘર ઘરમાં પ્રચલિત બન્યા. <ref name="Guha">{{cite book|title=First Spark of Revolution|last=Guha|first=Arun Chandra|publisher=Orient Longman|year=1971|pages=130–131|oclc=254043308|quote="They [Khudiram Basu and Prafulla Chaki] threw a bomb on a coach similar to that of Kingsford's ... Khudiram ... was sentenced to death and hanged."}}</ref>
 
અંગ્રેજ અખબાર, ''ધ એમ્પાયર'', એ લખ્યું હતું: <ref name="Patel2008">{{Harvard citation no brackets|Patel|2008}}</ref>
 
=== જુગંતર ===
<gallery widths="200" heights="200">
ચિત્ર:Sri aurobindo.jpg|[[Aurobindo Ghose|ઓરોબિંદો ઘોષ]] એ જુગન્તરના સ્થાપક સભ્યમાંની એક હતા. સાથે સાથે તેઓ [[Indian National Congress|ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં]] રાષ્ટ્રવાદી રાજકારણઅને અનુશીલાન સમિતિ નામના બંગાળના અગ્રણી ક્રાંતિકારી આંદોલન સાથે સંકળાયેલા હતા .
ચિત્ર:Barindra Kumar Ghosh 01.jpg|[[Barindra Kumar Ghosh|બરિન્દ્રકુમાર ઘોષ]], જુગંતરના સ્થાપક સભ્યોમાંના એક અને [[Sri Aurobindo|શ્રી]] ઓરોબિંદોના નાના ભાઈ હતા.
ચિત્ર:BaghaJatin14.jpg|૧૯૧૦માં જતિન્દ્રનાથ મુખર્જી (બાઘા જતીન); બંગાળમાં ક્રાંતિકારી ભારતીય સ્વતંત્રતા સેનાનીઓનું કેન્દ્રીય સંગઠન [[Jugantar Party|જુગંતર પાર્ટીના]] તેઓ મુખ્ય નેતા હતા.
</gallery>[[બારિન્દ્રકુમાર ઘોષ|બગીન્દ્ર ઘોષની]] આગેવાની હેઠળ જુગંતર સંગઠના બાઘા જતીન સહિતના ૨૧ ક્રાંતિકારીઓએ શસ્ત્રો અને વિસ્ફોટકો એકત્રિત કરવા અને બોમ્બ બનાવવાનું શરૂ કર્યું.
 
આ જૂથના કેટલાક વરિષ્ઠ સભ્યોને રાજકીય અને સૈન્ય તાલીમ માટે વિદેશ મોકલવામાં આવ્યા હતા. તેમાંથી એક, હેમચંદ્ર કાનુંગોએ પેરિસમાં તેમની તાલીમ મેળવી. [[કોલકાતા]] પરત ફર્યા પછી તેમણે કલકત્તાના મણિકતલા પરામાં ગાર્ડન હાઉસ ખાતે સંયુક્ત ધાર્મિક શાળા અને બોમ્બ ફેક્ટરી સ્થાપી. [[ખુદીરામ બોઝ]] અને [[પ્રફુલ્લ ચાકી|પ્રફુલ્લ ચાકીએ]] (૩૦ એપ્રિલ ૧૯૦૮) [[મુજફ્ફરપુર|મુઝફ્ફરપુરના]] જિલ્લા ન્યાયાધીશ કિંગ્સફોર્ડની હત્યાનો પ્રયાસ પ્રયાસ કર્યો જેથે પોલીસે તપાસ શરૂ થઈ અને ઘણા ક્રાંતિકારીઓની ધરપકડ થઈ.
 
બાઘા જતીન જુગંતરના ટોચના નેતાઓમાંના એક હતા. હાવડા-સિબપુર કાવતરા કેસ હેઠળ, ઘણા અન્ય નેતાઓ સાથે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર રાજદ્રોહ બદ્દ્લ કામ ચલાવવામાં આવ્યું, આક્ષેપ એ હતો કે તેઓએ શાસક સામે લશ્કરની વિવિધ રેજિમેન્ટોને ભડકાવી હતી. <ref>The major charge... during the trial (1910–1911) was "conspiracy to wage war against the King-Emperor" and "tampering with the loyalty of the Indian soldiers" (mainly with the [[10th Jats]] Regiment) (cf: ''Sedition Committee Report'', 1918)</ref>
 
બીનોય બાસુ, બાદલ ગુપ્તા અને દિનેશ ગુપ્તા કોલકતાના ડેલહાઉઝી ચોકમાં આવેલી સચિવાલય ઈમારત - રાઈટર્સ બિલ્ડિંગ પર હુમલો કરવા માટે જાણીતા છે, તેઓ પણ જુગંતરના સભ્ય હતા. <ref name="bd">{{Cite book|title=Banglapedia: National Encyclopedia of Bangladesh|last=Basu|first=Raj Sekhar|publisher=[[Asiatic Society of Bangladesh]]|year=2012|editor-last=Islam|editor-first=Sirajul|editor-link=Sirajul Islam|edition=Second|chapter=Basu, Benoy Krishna|editor-last2=Jamal|editor-first2=Ahmed A.|chapter-url=http://en.banglapedia.org/index.php?title=Basu,_Benoy_Krishna}}</ref>
 
=== અલીપોર બોમ્બ કાવતરાનો ખટલો ===
[[કોલકાતા|કોલકાતામાં]] બોમ્બ બનાવવાની પ્રવૃત્તિના મામલે ઓરોબિંદો ઘોષ સહિત જુગંતર પક્ષના અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. <ref name="Heehs2008p133">{{Harvard citation no brackets|Heehs|2008}}</ref> કેટલાક કાર્યકરોને અંદમાન સેલ્યુલર જેલમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.<gallery widths="200px" heights="200px">
Alipore Bomb Case 1908-09 Trial Room - Alipore Sessions Court - Calcutta 1997 1.jpg|ટ્રાયલ રૂમ, એલિપોર સેશન્સ કોર્ટ, કલકત્તા, 1997 થી નિરૂપણ.
Muraripukur garden house.png|કલકત્તાના મ Manનિકટોલા પરાંમાં મુરૈરીપુકુર ગાર્ડન હાઉસ. [[Barindra Kumar Ghosh|આ બરિન્દ્રકુમાર ઘોષ]] અને તેના સાથીઓનું મુખ્ય મથક હતું.
Cellular Jail 2.JPG|[[Cellular Jail|સેલ્યુલર જેલની]] એક પાંખ, [[Port Blair|પોર્ટ બ્લેર]] ; [[Revolutionary movement for Indian independence|ભારતની સ્વતંત્રતા માટે]] ઘણા ક્રાંતિકારીઓને જેલમાં રાખવામાં આવ્યા હતા તેવા કેન્દ્રીય ટાવરને દર્શાવતા.
</gallery>
 
=== દિલ્હી-લાહોર કાંડનો ખટલો ===
[[ચિત્ર:An_assassination_attempt_on_Lord_Charles_Hardinge.jpg|right|thumb|345x345px| ૧૯૧૨માં લોર્ડ હાર્ડિંગની હત્યાનો પ્રયાસ.]]
૧૯૧૨ માં બ્રિટીશ ભારતની [[કોલકાતા|રાજધાની કલકત્તાથી]] નવી દિલ્હી સ્થાનાંતરણ થઈ તે પ્રસંગે ક્રાંતિકારીઓ દ્વારા ભારતના તત્કાલિન વાઇસરોય લોર્ડ હાર્ડિંગની હત્યા કરવાની યોજના ઘડવામાં આવી હતી. આ યોજનાને દિલ્હી-લાહોર કાવતરા તરીકે ઓળખવામાં આવે છે. સચિન સન્યાલની સાથે [[રાસબિહારી બોઝ|રાસ બિહારી બોઝની]] અધ્યક્ષતામાં બંગાળના ભૂગર્ભ ક્રાંતિકારીઓ આ યોજનામાં શામેલ હતા. આ યોજના હેઠળ ૨૩ ડિસેમ્બર ૧૯૧૨ ના દિવસે દીલ્હીન ચાંદની ચોકમાંથી નીકળેલા એક સરાઘસમાં વાઈસરોયની અંબાડી પર એક હાથબોમ્બ ફેંકી તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમાં વાઈસરોય તથા તેમના પત્ની મામૂલી ઈજાઓ સાથે બચી ગયા હતા જ્યારે મહાવત માર્યો ગયો હતો.
 
આ ઘટના પછી, બંગાળી અને પંજાબી ક્રાંતિકારીઓની ભૂગર્ભ પ્રવૃત્તિઓને નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, આથી ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓ થોડા સમય માટે તીવ્ર દબાણ હેઠળ આવી. રાશ બિહારીએ લગભગ ત્રણ વર્ષ સુધી સફળતાપૂર્વક ધરપકડથી બચતા રહ્યા અને ગદર ષડયંત્રનો પર્દાફાશ થતાં પહેલાં તેઓ તેમાં સક્રિયપણે શામેલ હતા છેવટે ૧૯૧૬માં તેઓ છટકીને [[જાપાન]] ચાલ્યા ગયા.
 
વાઈસરોયની હત્યાના પ્રયાસ પછીની તપાસ બાદ દિલ્હી કાવતરાના ખટલાની સુનાવણી થઈ. જોકે બોમ્બ ફેંકવાના ગુન બદ્દલ બસંત કુમાર બિશ્વાસને અને આ કાર્યમાં સહાય કર્યા બદ્દલ અમીર ચાંદ અને અવધ બિહારીને ફાંસીની સજા થઈ, પણ બોમ્બ ફેંકનાર વ્યક્તિની સાચી ઓળખ આજ દિવસ સુધી કોઈ જાણી શક્યું નથી.<gallery widths="200" heights="200">
ચિત્ર:Basanta biswas.JPG|એવું માનવામાં આવે છે કે બસંત કુમાર બિસ્વાસે વાઇસરોયના સરઘસ પર બોમ્બ ફેંક્યો હતો. આ યોજનાને દિલ્હી-લાહોર કાવતરા તરીકે ઓળખવામાં આવે છે.
ચિત્ર:AMARENDRA CHATTERJEE.JPG|[[Amarendranath Chatterjee|અમરેન્દ્રનાથ ચેટર્જી]], જુગંતર આંદોલન માટે નાણાં એકત્ર કરવાના કાર્યમાં સહાય કરતા હતા, તેમની પ્રવૃત્તિઓ મોટાભાગે [[Bihar|બિહાર]], [[Odisha|ઓડિશા]] અને સંયુક્ત પ્રાંતમાં ક્રાંતિકારી કેન્દ્રોને આવરી લેતી હતી .
</gallery>
 
=== હાવડા ગેંગ કેસ ===
શમસુલ આલમની હત્યાના મામલે બાગા જતીન ઉર્ફે જાતિન્દ્રનાથ મુખર્જી સહિત મોટાભાગના જાણીતા જુગંતર સંગઠનના નેતાઓની ૧૯૧૦માં ધરપકડ કરવામાં આવી. બાઘા જતીને સંઘની કાર્યવાહીની વિકેન્દ્રિત કરી દેધી હોવાથી ૧૯૧૧માં અન્ય સૌ નેતાને છોડી દેવામાં આવ્યા હતા. <ref>[[Indian independence movement#Samanta|Samanta]], Vol. II, "Nixon's Report", p. 591.</ref>
 
== ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ ==
[[ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ|ઓલ-ઈન્ડિયા મુસ્લિમ લીગની]] સ્થાપના ૧૯૦૬માં, [[ઢાકા]] (હાલ [[બાંગ્લાદેશ]]) ખાતે અખિલ ભારતીય મુહમ્મદન શૈક્ષણિક પરિષદ દ્વારા કરવામાં આવી હતી. બ્રિટિશ ભારતમાં મુસલમાનોના હિતોને સુરક્ષિત રાખવા એક રાજકીય પક્ષ તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી.તેણે [[પાકિસ્તાન|પાકિસ્તાનની]] રચના પાછળ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. <ref>{{Harvard citation no brackets|Jalal|1994}}</ref>
 
૧૯૧૬ માં, [[મહમદ અલી ઝીણા|મહમ્મદ અલી ઝીણા]] ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, જે ભારતની સૌથી મોટી રાજકીય સંસ્થા હતી. તે સમયેના શિક્ષણ, કાયદો, સંસ્કૃતિ અને ઉદ્યોગ પરના બ્રિટીશ પ્રભાવોને જોતા મોટાભાગના કોંગ્રેસીઓની જેમ જિન્નાએ સંપૂર્ણ સ્વરાજ્યનું સમર્થન કર્યું ન હતું. જીન્ના સાઠ સભ્યોની શાહી વિધાન પરિષદના (ઈમ્પીરીય લેજીસ્લેટીવ કાઉન્સીલ) સભ્ય બન્યા. કાઉન્સિલ પાસે કોઈ વાસ્તવિક શક્તિ અથવા અધિકાર નહોતો, અને તેમાં મોટી સંખ્યામાં અંગ્રેજો-તરફી વફાદારો અને યુરોપિયનોનો સમાવેશ થતો હતો. તેમ છતાં, કાયદેસર રીતે મુસ્લિમ વક્ફ (ધાર્મિક સમર્થન)ને લાગુ કરવાવાના અને બાળ લગ્ન સંયમ અધિનિયમ પસાર કરવામાં તેઓ નિમિત્ત હતા. તેઓ સેન્ડહર્સ્ટ સમિતિમાં સ્થાન પામ્યા હતા, જેણે [[દેહરાદૂન|દેહરાદૂનમાં]] ભારતીય સૈન્ય એકેડેમીની સ્થાપના કરવામાં મદદ કરી હતી. <ref>{{Cite web|url=http://www.pakistan.gov.pk/Quaid/politician7.htm|title=The Statesman: Jinnah's differences with the Congress|last=Official website|first=Government of Pakistan|archiveurl=https://web.archive.org/web/20060127234847/http://www.pakistan.gov.pk/Quaid/politician7.htm|archivedate=27 January 2006|accessdate=20 April 2006}}</ref> [[પ્રથમ વિશ્વ યુદ્ધ]] દરમિયાન, ઝીણા પણ અન્ય કોંગ્રેસીઓની જેમ અંગ્રેજોને યુદ્ધમાં સમર્થ આપવાના પક્ષધારી હતા
 
== પ્રથમ વિશ્વ યુદ્ધ ==
 
[[શ્રેણી:ભારતનો ઇતિહાસ]]
[[શ્રેણી:ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ]]